સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 1 December 2015

મહાનગરોના પરિણામઃઅમદાવાદ સહીતના 6 મોટા શહેરોમાં ભાજપ આગળ LIVE UPDATE TO CLICK HERE

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



મહાનગરોના પરિણામઃઅમદાવાદ સહીતના 6 મોટા શહેરોમાં ભાજપ આગળ LIVE UPDATE TO CLICK HERE

- સુરતમાં કોંંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

- એક ક્લીક પર જુઓ 6 શહેરોમાં કોની કેટલી બેઠકો પર સરસાઈ

અમદાવાદ તા. 2 ડિસેમ્બર 2015, બુધવાર
6 મ્યુનિસિપલ કોર્પોરેશન, 56 મહાનગરપાલિકા, 31 જીલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતોની ચૂંટણી પરિણામ બુધવારે જાહેર થશે. ઉંચું મતદાન કરી ગુજરાતના મતદારોએ કોને સત્તાના સિંહાસને બેસાડવા નક્કી કર્યુ છે તે આજ સાંજ સુધીમાં ખબર પડશે. મહાનગરપાલિકાથી માંડીને પંચાયતોની કુલ 8,330 બેઠકો માટે ચૂંટણી મેદાને પડેલાં ઉમેદવારોનું ભાવિ ઘડાશે.
ગુજરાતમાં 6 મહાનગરોની યોજાયેલી ચૂંટણી માટેની મતગણતરી શરુ થઈ ચુકી છે અને હાલમાં તો એવુ જોવા મળી રહ્યુ છે કે અમદાવાદ સહીતના 6 શહેરોમાં ભાજપ આગળ છે.
જોકે સુરતમાં કોંગ્રેસ ભાજપને કાંટાની ટક્કર આપી રહ્યુ છે.મતગણતરીના પહેલા એક કલાકના આ ટ્રેન્ડ છે.જે કદાચ બદલાઈ પણ શકે છે અથવા યથાવત પણ રહી શકે છે.મહાનગરોમાં કયો પક્ષ કેટલી બેઠકો પર આગળ
 
શહેર      ભાજપ       કોંગ્રેસ
અમદાવાદ       60 20
સુરત       43 38
વડોદરા       17 7
રાજકોટ       17 7
જામનગર       12 5
ભાવનગર       12 8
 
Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/counting-starts-in-gujarat-for-local-election
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment