સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 23 November 2013

દુનિયામાં આવા પણ મકાનો છે, જેની તમને કલ્પના પણ નહીં હોય

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

દુનિયામાં આવા પણ મકાનો છે, જેની તમને કલ્પના પણ નહીં હોય

1 of 7 Photos

દુનિયામાં આવા પણ મકાનો છે, જેની તમને કલ્પના પણ નહીં  હોય
દુનિયાનાં દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે પોતાનું ઘર અને દરેક વ્યક્તિ તેનાં ઘરને અન્યોનાં ઘર કરતાં વધારે સારું અને સુંદર બનાવવા માંગે છે. પણ દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જેઓ તેમનાં ઘરને માત્ર સુંદર અને સારું જ નહીં પણ અનોખું અને અદભુત બનાવવામાં માને છે. તેમનાં મકાનો જોઈને કોઈ માણસ કલ્પના ન કરી શકે કે આ દુનિયામાં આવા પણ મકાનો હોઈ શકે.

હવે તમે જ વિચારો, શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારાં મકાનનો કોઈ ચોક્કસ આકાર જ ન હોય અને તે જમીનની અંદર હોય કે પછી પર્વતની અંદર હોય? નહીં ને.. તો દુનિયાનાં આવા જ કેટલાક લોકોનાં મકાનો સાથે આપણે આજે રૂબરૂ થવા જઈ રહ્યાં છીએ જે સામાન્ય મકાનો કરતાં ઘણાં અલગ છે અને ત્યાં રહેવાની મજા જ કઇંક અનોખી છે.

આ મકાનોનાં નિર્માણ પાછળ ખર્ચ અને મહેનત બન્ને વધુ લાગ્યા છે અને એટલા માટે જ તે અન્ય મકાનોની સરખામણીએ થોડા જૂદા છે. તો ક્લિક કરો આગળની સ્લાઇડ અને તસવીરો સાથે જુઓ અને જાણો આ અનોખાં મકાનો વિશે..

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

આ છે ધરતીનાં હચમચાવી દેતાં 15 MINDBLOWING રહસ્યો

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

આ છે ધરતીનાં હચમચાવી દેતાં 15 MINDBLOWING રહસ્યો

1 of 16 Photos

આ છે ધરતીનાં હચમચાવી દેતાં 15 MINDBLOWING રહસ્યો
આપણે જે ધરતી પર રહીએ છીએ, તેના અંદરથી લઈને બહાર સુધી કેટકેટલાય રહસ્યો છૂપાયેલા છે. મોટા ભાગનાં લોકોને તેના માઇન્ડબ્લોઇંગ તથ્યોની જાણકારી સૂદ્ધા નથી. આ રહસ્યો પર પડેલા પડદાને ઊઠાવવાનું કામ આપણાં વિજ્ઞાનીઓએ કરી બતાવ્યું છે.

આપણી પૃથ્વી રહસ્યોથી ભરી પડી છે. શું સુર્યની સપાટીનું તાપમાન આ ધરતી ઉપર પણ છે ક્યાંય. દુનિયામાં લોકો પાસે જેટલું સોનું છે, શું તેનાથી 99% વધું જથ્થો વધું પૃથ્વીની અંદરની સપાટીમાં છૂપાયું હોઈ શકે છે? આ તમામ જિજ્ઞાસાઓને પૂરી કરી દેતી રસપ્રદ જાણકારીઓ, હકીકતો અને રહસ્યો અહીં આગળની સ્લાઇડમાં તમે જાણી શકશો..

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણીશું પૃથ્વી સાથે જોડાયેલા આ 15 માઇન્ડબ્લોઇંગ અને અવિશ્વસનીય રહસ્ય..

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

મોતિયા મરી જશે આ સોનાની કાર અને તેની કિંમત જોયા પછી

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

મોતિયા મરી જશે આ સોનાની કાર અને તેની કિંમત જોયા પછી

1 of 8 Photos

મોતિયા મરી જશે આ સોનાની કાર અને તેની કિંમત જોયા પછી
આપણે મોંઘીદાટ લગ્ઝૂરિઅસ કારો તો ઘણી જોઈ હશે પણ એવી કાર ભાગ્યે જ જોઈ હશે જે લક્ઝરી હોવાની સાથે-સાથે 500 કિલો સોનામાંથી તૈયાર થઈ હોય. આ જાણીને આશ્ચર્ય થશે પણ દુનિયામાં સુપર લગ્ઝરી અને સ્પોર્ટ્સ કાર નિર્માતા જર્મન કાર કંપની લેમ્બોર્ગિનીએ આવી જ એક કારનું નિર્માણ કર્યું છે. કંપનીએ તેનાં 50 વર્ષ પૂરા થયાની ખુશીમાં વધુ એક સ્પેશિયલ એડિશન વેનેનો રોડસ્ટરને પણ લોન્ચ કરી હતી.

જણાવવામાં આવે છે કે આ વેનેનો કારની કિંમત 3.3 મિલિયન યૂરો એટલે કે 28 કરોડ રૂપિયા આસપાસ હશે. હવે કંપનીએ ફરી એક વખત દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરવાનો રેકૉર્ડ પોતાને નામે કરી લીધો છે. લેમ્બોર્ગિનીએ આ વખતે સોનાની કારનો પ્રોટોટાઇપ લોન્ચ કર્યો છે.

કાર જો સાનાની હોય તો કિંમત પણ આશ્ચર્યની હોય તો વ્યાજબી છે. દુનિયાની સૌથી મોંઘી આ કારનાં પ્રોટોટાઇપને એવેન્ટાડોર એલપી 700-4નાં નામે ઓળખવામાં આવે છે અને તેને દુબઈમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારને જર્મનીના એન્જીનિયરે તૈયાર કરી છે અને તેના નિર્માણમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ તેની ઉપર સોનાની પ્લેટ ચઢાવવામાં આવી છે. આગળની સ્લાઈડમાં જોઈએ આ કારની વધું કેટલીક તસવીરો અને જાણીએ તેની હોંશ ઉડાડી દેતી કિંમત સાથે કેટલાક ફિચર્સ
આગળની સ્લાઈડમાં જોઈએ આ કારની વધું કેટલીક તસવીરો અને જાણીએ કેટલાક ફિચર્સ

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

દુનિયાની સૌથી આત્મધાતી જગ્યા, અહીં પગ મૂકો કે ભેટી પડે મોત

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

દુનિયાની સૌથી આત્મધાતી જગ્યા, અહીં પગ મૂકો કે ભેટી પડે મોત

1 of 14 Photos

દુનિયાની સૌથી આત્મધાતી જગ્યા, અહીં પગ મૂકો કે ભેટી પડે મોત
લોકો દુનિયામાં સ્વર્ગ અને નર્કની કલ્પનાઓને લઈ આજે પણ જીવી રહ્યાં છે. જે રીતે ભારતીય પૌરાણિક સાહિત્યમાં નર્કનું વર્ણન કરવામાં આવ્યું છે, એવી જ રીતે ગ્રીક અને રોમન મેથૉલોજીમાં પણ સ્વર્ગ અને નર્કનું વર્ણન થયેલું જોવા મળે છે.

સૌથી ખાસ વાત એ છે કે ગ્રીક અને રોમન પૌરાણિક સાહિત્યમાં જે નર્કનું વર્ણન જોવા મળે છે, તેને પુરાતત્વશાસ્ત્રીઓએ અંતે શોધી કાઠ્યું છે. આ સ્થળ તુર્કીમાં 7 મહિના પહેલા મળ્યું હતું. અહીં બે સંરક્ષક રહેતા જે લોકોને ચેતવણી આપતા હતા. આ સંરક્ષક મૂર્તિઓ સ્વરૂપમાં છે, જેને તાજેતરમાં જ શોધી કઢાયા છે.

આગળની સ્લાઇડમાં જાણીશું આ નર્કના દ્વારનું રહસ્ય, અને આ રહસ્યમય જગ્યાની જોઈશું કેટલીક તસવીરો(કેટલીક તસવીરો ડિઝિટલ ઈમેજ છે, જેને સમજવા માટે તૈયાર કરવામાં આવી છે.)

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

કૂદરતનો એક અદભુત ખજાનો જુઓ આ માઇન્ડબ્લોઇંગ તસવીરોમાં

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

કૂદરતનો એક અદભુત ખજાનો જુઓ આ માઇન્ડબ્લોઇંગ તસવીરોમાં

1 of 24 Photos
કૂદરતનો એક અદભુત ખજાનો જુઓ આ માઇન્ડબ્લોઇંગ તસવીરોમાં
કૂદરતે આપેલા અમુલ્ય ખજાનાઓમાંથી એક અદભુત ખજાનો 'કલા' પણ છે. જેની પાસે કોઈને-કોઈ જાતની કલા હોય તે માણસ ક્યારેય તેની જિંદગીમાં પાછો પડતો નથી. આવી કલા અચાનક ઊભી કરી શકાતી નથી કે શીખી શકાતી નથી, તે દરેક માણસમાં જન્મથી જ તેની રૂચી અને રસની ધીમે-ધીમે ઊભી થઈ જાય છે.
આવી જ એક કલાનાં અદભુત જ નહીં અતિઅદભુત દ્રશ્યો આગળની સ્લાઇડમાં જોઈ શકશો. સુંદરતાનાં બારણે જ્યારે કલા અને પ્રકૃતિ એક થાય ત્યારે કેટલા અદભુત સર્જન થાય તે તમને આ તસવીરોમાં જોવા મળશે. 36 વર્ષીય મહિલા આર્ટિસ્ટ કિર્સ્‍ટી મિશેલે આજથી સાડા ચાર વર્ષ પહેલા વન્ડરલેન્ડનામની એક સિરિઝ તેમના માતાશ્રીની યાદગીરીમાં શરૂ કરી હતી, જેમનું 2008માં મૃત્યુ થયું હતું. 
ગ્રીક ગોડેસ ગૈયા ઉપરથી પ્રેરિત ફિનોમીનલ પોટ્રેટ કિર્સ્ટી મિશેલનાં વન્ડરલેન્ડ પ્રોજેક્ટનાં છેલ્લાં ચેપ્ટરની શરૂઆત છે. આ તસવીરી સિરિઝ કિર્સ્ટીનાં સ્વર્ગિય માતા મૌરિન, જે ઈંગ્લિશ શિક્ષિકાએ તેમનું આખું જીવન કાલ્પનિક સ્ટોરીઝ અને રમતો સાથે બાળકોની જનરેશનને પ્રોત્સાહિત કરવા પાછળ પસાર કરી દીધું, તેમને સમર્પિત છે.

વર્ષ 2008માં બ્રેઈન ટ્યૂમરનાં કારણે મૃત્યુ પામેલા કિર્સ્ટીના માતાને ફોલો કરતા તેમણે ફોટોગ્રાફીને પોતાની પેશન બનાવી દીધી છે. આ ફોટોગ્રાફી સીરીઝની શરૂઆત એક નાનકડા સમર પ્રોજેક્ટથી થઈ હતી જે હવે વિસ્તાર પામીને ઈન્સ્પિરેશનલ ક્રિએટિવ જર્નીનાં સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે.

તેમનાં દ્વારા સર્જન પામેલી અતિઅદભુત કલાકૃતિઓને નીહાળીશું આગળની સ્લાઇડમાં..