સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 12 October 2017

હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો - આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન - રાજ્યના ૫૩૨ જેટલા પી.એસ.આઇ.ની બદલી

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન
ચૂંટણી આવી રાહતો લાવીઃ રાજય સરકારે વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાન પહેલા કરી અનેક રાહતલક્ષી જાહેરાતો : અમદાવાદ (ઔડા)ના રીંગ રોડ ઉપર ટોલ ટેકસ નહી લેવાયઃ વર્ગ-૪ના ૩પ૦૦૦ કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસઃ સફાઇ કામદારો માટે રહેમરાહે નોકરીની જાહેરાતઃ રોજમદારોને કાયમી કરાશેઃ ૮ લાખથી વધુ કર્મચારીઓને ૧-૭-ર૦૧૭થી ડીએમાં વધારો રોકડમાં ચુકવાશે
આજથી કોમન GDCR : રાજયના કર્મચારીઓ-પેન્‍શનરોના ડીએમાં વધારોઃ વર્ગ-૪ના કર્મચારીઓને બોનસઃ સફાઇ કામદારો માટે કલ્‍યાણીકારી જાહેરાતોઃ પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા એલાન
   અમદાવાદ તા.૧ર : આજે બપોરબાદ ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી રહી છે તે પુર્વે ગુજરાત સરકારે અનેક મહત્‍વની જાહેરાતો કરી છે. રાજય સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ આજે કર્મચારી વર્ગ માટે બોનસ, ડીએમાં વધારાની જાહેરાત કરી છે તો રાજયમાં આજથી એક સમાન જીડીસીઆર લાગુ કરવાનુ એલાન કર્યુ છે. વાલ્‍મીકી સમાજની માંગણીઓને ધ્‍યાનમાં રાખીને સફાઇ કામદારોના કલ્‍યાણ માટે અનેકવિધ જાહેરાતો કરી છે જેમાં રહેમરાહે નોકરીનો સમાવેશ પણ થાય છે એટલુ જ નહી સરકારે આજે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનુ પણ એલાન કર્યુ છે. રાજય સરકારે આજે ઔડાના રીંગ રોડ ઉપર ટોલ ટેકસ નાબુદીની પણ જાહેરાત કરી છે.
   આજે બપોરે ગાંધીનગર ખાતે એક પત્રકાર પરીષદને સંબોધન કરતા નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જાહેરાત કરી હતી કે, ઔડાના રીંગ રોડ ઉપરનો ટોલટેકસ નાબુદ કરવામાં આવે છે આનાથી રાજય સરકાર ઉપર ૮ કરોડનો બોજો પડશે. જો કે આનાથી હજારો વાહન ચાલકોને ફાયદો થશે. રોજ ૧૧૦૦૦થી વધુ વાહનો પસાર થાય છે. તેઓને ફાયદો થશે. જો કે મોટા વાહનોએ જ ટોલ ટેકસ ભરવો પડશે. કાર અને રીક્ષાને મુકિત મળશે.
   નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ હતુ કે ૩પ૦૦૦ જેટલા વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસ ચુકવવા રાજય સરકારે નિર્ણય લીધો છે. પંચાયત, બોર્ડ નિગમને પણ લાભ થશે. તેમણે જાહેરાત કરી હતી કે સફાઇ કામદારોનું નોકરી દરમિયાન આકસ્‍મીક મોત થાય તો તેઓને ઉંચક રકમ નહી પરંતુ રહેમરાહે નોકરી મળશે. તેમણે કહ્યુ હતુ કે, ૧૬ર નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં સફાઇ કામદારો મોટી સંખ્‍યામાં રોજમદાર છે તેઓને કાયમી કરવા માટે હવેથી રાજય સરકારની પરવાનગી લેવી નહી પડે. મહેકમ ૪૮ ટકાની મર્યાદામાં કાયમી કરી શકાશે.
   તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે, રાજયના આઠ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્‍શનરોને કેન્‍દ્રના ધોરણે એક ટકા મોંઘવારી ભથ્‍થામાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ૮.ર૦ લાખ જેટલા કર્મચારીઓ અને પેન્‍શનરોને ૧-૭-ર૦૧૭થી રોકડમાં મોંઘવારી ભથ્‍થુ ચુકવવામાં આવશે. સરકારે કર્મચારી વર્ગની દિવાળી સુધારી દીધી છે.
   રાજય સરકારે આજથી અમલમાં આવે એ રીતે રાજયમાં કોમન જીડીસીઆર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત મકાન ખરીદી પર બિલ્‍ડર અને ખરીદનારને લાભ મળે તે માટેની પ્રક્રિયા સરકારે પુર્ણ કરી કોમન જીડીસીઆરનો અમલ કરવાનુ રાજય સરકારે નક્કી કર્યુ છે. સરકારે જો કે ૪૦ ટકા કપાત કરવાની પધ્‍ધતિ ચાલુ રાખવાનુ નક્કી કર્યુ છે. ગ્રાઉન્‍ડ ફલોર ખુલ્લો રાખી શકાશે. તમામ મહાનગરોનો એક સરખો વિકાસ થાય અને બાંધકામમાં એક સુત્રતા આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.
   આજે રાજય સરકારે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાનુ નક્કી કર્યુ છે. ગઇકાલ સુધીમાં ૧૦૯ કેસ પાછા ખેંચવામાં આવ્‍યા હતા હવે ગૃહ અને કાયદા વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી બીજા ૧૩૬ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આમ કુલ ર૩પ કેસ પાછા ખેંચવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે, આ ૧૩૬ કેસ પાછા ખેંચાશે તેમાં એક કેસમાં ૧૦ આરોપી પણ હોય અને રપ આરોપી પણ હોય. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, રેલ્‍વે સ્‍પર્શતા કેસ પાછા ખેંચવા રેલ્‍વે મંત્રીને અપીલ કરવામાં આવી છે.Source :- http://www.akilanews.com/12102017/main-news/1507803960-115842

રાજ્યના ૫૩૨ જેટલા પી.એસ.આઇ.ની બદલી
   રાજકોટ તા. ૧૨: રાજ્ય પોલીસ તંત્રના ૫૩૨ જેટલા પી.એસ.આઇ.ની બોદલીનો ઘાણવો નીકળ્યો છે. જાણવા મળ્યા મુજબ રાજ્યના પોલીસવડાની કચેરી મારફત આજે મોડી બપોરે બદલીના હુકમો થયાનું જાણવા મળે છે. એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી ચુકેલા ૫૩૨ પી.એસ.આઇ.ની બદલી થઇ છે. આ અગાઉ એસીપી અને ૧૫૧ પી.આઇ.ની બદલીના હુકમો થયા હતાં.
   જે બદલી થઇ છે તેમાં રાજકોટના ૨૮ પી.એસ.આઇ. પણ સામેલ છે.
   રાજકોટના ૨૮નો સમાવેશ
   બદલી થઇ તેમાં રાજકોટના માલવીયાનગરના પી.એસ.આઇ. આર.આર. સોલંકી તથા મહિલા પી.એસ.આઇ. ડી.આર. સોલંકી અને યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એમ.ડી. વિઠલાપરાને મહેસાણા મુકાયા છે. જ્યારે ટ્રાફિક બ્રાંચના એચ.એમ. ધાધલને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
   આ ઉપરાંત પ્ર.નગરના સી. કે. ખરાડીને સુરેન્દ્રનગર, ગાંધીગ્રામના કે. આર. કાપડીયાને સુરેન્દ્રનગર, પ્ર.નગરના બી.એસ. સોલંકી, એસઓજીના એસ. બી. સોલંકી તથા આજીડેમના એમ.આર. પલાસને સુરેન્દ્રનગર તથા તાલુકાના એસ.આર. વરૂને અમરેલી, ટ્રાફિકના એસ.એસ. આનંદને સુરેન્દ્રનગર, એ-ડિવીઝનના કે. પી. સાગઠીયાને સુરેન્દ્રનગર, ટ્રાફિકના બી. કે. પરમારને સુરેન્દ્રનગર, આજીડેમના ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયાને દેવભુમિ દ્વારકા, એ-ડિવીઝનના જનકસિંહ રાણાને કચ્છ-ભુજ, કુવાડવાના જે. જે. ચોૈહાણને સુરેન્દ્રનગર, માલવીયાનગરના એચ. ડી. સોલંકીને સુરેન્દ્રનગર, યુનિવર્સિટીના વી.આર.
   બદલી પામેલા પીએસઆઇમાં રાજકોટ શહેરના ૨૮નો સમાવેશ
   .૫૩૨ પી.એસ.આઇ.ની બદલી થઇ તેમાં રાજકોટના માલવીયાનગરના પી.એસ.આઇ. આર.આર. સોલંકી તથા મહિલા પી.એસ.આઇ. ડી.આર. સોલંકી અને યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. એમ.ડી. વિઠલાપરાને મહેસાણા મુકાયા છે. જ્યારે ટ્રાફિક બ્રંચના એચ.એમ. ધાધલને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
   આ ઉપરાંત પ્ર.નગરના સી. કે. ખરાડીને સુરેન્દ્રનગર, ગાંધીગ્રામના કે. આર. કાપડીયાને સુરેન્દ્રનગર, પ્ર.નગરના બી.એસ. સોલંકી, એસઓજીના એસ. બી. સોલંકી તથા આજીડેમના એમ.આર. પલાસને સુરેન્દ્રનગર તથા તાલુકાના એસ.આર. વરૂને અમરેલી, ટ્રાફિકના એસ.એસ. આનંદને સુરેન્દ્રનગર, એ-ડિવીઝનના કે. પી. સાગઠીયાને સુરેન્દ્રનગર, ટ્રાફિકના બી. કે. પરમારને સુરેન્દ્રનગર, આજીડેમના ઇન્ચાર્જ એચ.આર. કુવાડીયાને દેવભુમિ દ્વારકા, એ-ડિવીઝનના જનકસિંહ રાણાને કચ્છ-ભુજ, કુવાડવાના જે. જે. ચોૈહાણને સુરેન્દ્રનગર, માલવીયાનગરના એચ. ડી. સોલંકીને સુરેન્દ્રનગર, યુનિવર્સિટીના વી.આર. જાડેજાને સુરેન્દ્રનગર, તાલુકાના એમ.એમ. સોનરાતને જામનગર, થોરાળાના બી.એમ. બગડાને સી.આઇ.ડી. ક્રાઇમ, બી-ડિવીઝનના વી. કે. કોઠીયાને અમદાવાદ, થોરાળાના વી.એસ. લાંબા, માલવીયાનગરના કે. સી. વાઘેલા તથા કુવાડવાના ડી. ડી. લાડુમોરને જામનગર તથા મહિલા પોલીસ મથકના એમ. જે. ત્રિવેદીને ગાંધીનગર ઇન્ટેલીજન્સ તથા સાઇબર સેલના એલ.આર. ગોહિલને જામનગર તથા એ-ડિવીઝનના એલ.એલ. ચાવડાને કચ્છ પૂર્વ (ગાંધીધામ)માં મુકાયા છે. મહિલા પોલીસ મથકના વી.આર. ચંદેરાને જામનગર મુકાયા છે. જાડેજાને સુરેન્દ્રનગર, તાલુકાના એમ.એમ. સોનરાતને જામનગર, થોરાળાના બી.એમ. બગડાને સી.આઇ.ડી. ક્રાઇમ, બી-ડિવીઝનના વી. કે. કોઠીયાને અમદાવાદ, થોરાળાના વી.એસ. લાંબા, માલવીયાનગરના કે. સી. વાઘેલા તથા કુવાડવાના ડી. ડી. લાડુમોરને જામનગર તથા મહિલા પોલીસ મથકના એમ. જે. ત્રિવેદીને ગાંધીનગર ઇન્ટેલીજન્સ તથા સાઇબર સેલના એલ.આર. ગોહિલને જામનગર તથા એ-ડિવીઝનના એલ.એલ. ચાવડાને કચ્છ પૂર્વ (ગાંધીધામ)માં મુકાયા છે. મહિલા પોલીસ મથકના વી.આર. ચંદેરાને જામનગર મુકાયા છે.
   સાત એસીપીની બદલીના હુકમોમાં ફેરફાર થયો
   ડો. હર્ષદ પટેલને બરોડાથી હાઇકોર્ટમાં મુકાયા
   રાજકોટઃ રાજ્યના સાત એસીપીની બદલીના હુકમોમાં ફેરફાર થયો છે. જેમાં રાજકોટ શહેરના પૂર્વ એસીપી ડો. હર્ષદ પટેલને ગુજરાત હાઇકોર્ટ ખાતે મુકવામાં આવ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં એસીપી પટેલની પહેલા બરોડા ખાતે થઇ હતી.
Source :- http://www.akilanews.com/12102017/gujarat-news/1507806093-64613
હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો
હાર્દિક પટેલની ધણેણાટીઃ હવે આરપારની લડાઈ  : વાતો માટે કોઈ સમય નથીઃ આ સરકારને હટાવો   પાસના સુપ્રિમો શ્રી હાર્દિક પટેલે સરકારની ચૂંટણીલક્ષી જાહેરાતોની આકરી ઝાટકણી કાઢતા આજે બપોરે જણાવ્યુ છે કે પાટીદારો સામેના તમામ કેસોમાં સરકાર ફરીયાદી છે, ત્યારે તેના ઉપર ત્વરીત નિર્ણય કરવો જોઈએ. હાર્દિકે કહ્યુ કે માત્ર જાહેરાત નહિં અમલ કરો, તેણે કહ્યુ સરકારની તમામ જાહેરાતો ચૂંટણીલક્ષી છે, આકરા મિજાજમાં હાર્દિક પટેલે કહ્યું કે આ આરપારની લડાઈ છે, હવે વાતચીત માટે કોઈ સમય નથી અને આ સરકારને હટાવો.
 Source :-http://www.akilanews.com/12102017/gujarat-news/1507808004-64622
 
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment