Gayatri Freelancer Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Good News Gayatri Freelancer Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
નવી દિલ્હી 16, જાન્યુઆરી
સામાન્ય રીતે આપણે એવું માનતા આવ્યાં છીએ કે હિમશીલા ઓગળવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. પરંતુ આ ધારણાને નકારી કાઢતાં વિજ્ઞાન મંત્રાલયનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હિમશિલા ઓગળવા પાછળ બીજા કારણ પણ જવાબદાર છે.
વિજ્ઞાન મંત્રીનાં સલાહકાર અખિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી એજન્સીઓ દ્વારા થયેલા નિરીક્ષણનાં આધારે જાણી શકાય છે કે ગંગોત્રીની હિમશીલા પીગળવાનાં દરમાં ઘટાડો નોંધાયો છે.
તેના પરથી જાણી શકાય કે હિમશીલા પીગળવાનું કારણ માત્ર ગ્લોબલ વોર્મિગ ના હોઈ શકે. પરંતુ તેને કુદરતી ઘટના ગણાવી શકાય. ગુપ્તાએ જણાવ્યું હતું કે ગંગોત્રી હિમશીલા ઓગળવાની પ્રક્રિયા બંધ થઈ નથી, પરંતુ તેમાં ઘટાડો ચોક્કસથી થયો છે.
ભારત સરકારે નેશનલ એકશન પ્લાન ફોર ક્લાઈમેન્ટ ચેઇન્જ અંતર્ગત હિમાલય જલવાયુ સંરક્ષણ નામે એક રાષ્ટ્રીય મિશન હાથ ધર્યું છે. ગંગા, બ્રહ્મપુત્રા, યમુના જેવી ઘણી નદીઓ હિમાલયમાંથી નીકળે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાલયની પર્વતશ્રૃંખલામાં જલવાયુથી થતું પરિવર્તન 1.3 અરબ લોકોનાં જીવનને અસર કરી શકે છે.
ગ્લોબલ વોર્મિંગથી ૨૦પ૦ સુધીમાં લાખો એશિયનો ભૂખમરાથી પીડાતા હશે
- એશિયા અને આફ્રિકા ખંડમાં વધારે
- અસર થવાની સંભાવના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી
- અસહ્ય તાપમાનના લીધે ખાદ્યાન્નના ઉત્પાદન અને તેના લીધે તેના ભાવ પર વિપરીત અસર પડશે
પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવાની ગમે તેટલી હિદાયત આપવામાં આવે કે ચેતવણી આપવામાં આવે, માનવી જેનું નામ, નિયમોને તોડવામાં જ તેને મજા. આજે પ્રકૃતિમાં જે અસમતુલા સર્જાઇ છે તેનું એક કારણ માનવીની લાલચ અને વૃત્તિ ગણી શકાય. ગ્લોબલ વોર્મિગ પણ આની નીપજ છે. જો આ જ સ્થિતિ રહી તો વર્ષ ૨૦પ૦ સુધીમાં એશિયા અને આફ્રિકાના લાખો લોકો ભૂખમરાથી પીડાતા હશે તેવી ચેતવણી વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે. આપણી ધરતીનું તાપમાન જે રીતે વધી રહ્યું છે તેના પરથી આ તારણ ખોટું નહીં જ પડે એટલું તો કહી જ શકાય. બે મુખ્ય ખંડ-એશિયા અને આફ્રિકામાં આકરી ગરમીના લીધે ૨૦પ૦માં ગ્લોબલ વોર્મિગ, પૂર અને કારમા દુકાળના લીધે ખાદ્યાન્નના ભાવો આસમાને પહોંચી જશે, સામે પક્ષે ઉપજ ઓછી થશે.
તાપમાન વધીને ડબલ થઇ જશે
ધ ઓબ્ઝર્વરના અહેવાલ અનુસાર વિયેતનામ, કમ્બોડિયા, થાઇલેન્ડ અને લાઓસ જેવા દેશોની સ્થિતિ એવી બની જશે કે ત્યાંનું તાપમાન અત્યારે જે છે તેના કરતાં ડબલ થઇ જશે, જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય અને આ દેશોમાં ૧૦૦ મિલિયન લોકો વસતા હશે કે જેમના માટે પૂરતો ખાદ્ય જથ્થો ઉપલબ્ધ નહીં હોય, આથી ભૂખમરાની સ્થિતિ આવી જશે. એવું પણ બની શકે કે અહીં વરસાદ અસામાન્ય કહી શકાય તેટલો પડશે કે જેથી પૂરની સ્થિતિ સર્જાશે અને પાકનું ધોવાણ થઇ જાય.
જોખમી પિરિયડ શરૂ
યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવાયું હતું કે આપણે અત્યારે જોખમી અને અચોક્કસ પિરિયડમાં ઓલરેડી આવી જ ગયા છીએ. ક્લાયમેન્ટ ચેઇન્જ તો ગેમ ચેન્જર બની જશે, જેના લીધે અનાજના ભાવોમાં અસામાન્ય વધારો જોવા મળશે. આથી લાંબો વિચાર કરીને પણ દુ:ખી અને ગરીબોને બચાવવાનું અત્યારથી જ પ્લાનિંગ જરૂરી છે.
ફૂડ પ્રોડકશન વધશે, સામે વસતીમાં પણ નોંધનીય વધારો દેખાશે
વર્ષ ૨૦પ૦માં ફૂડ પ્રોડકશન તો વધારે થશે અને તેમાં ૬૦ ટકાનો આંશિક વધારો થશે તો સામે પક્ષે વસતી પણ વધી જશે, આથી ડિમાન્ડ જેટલી વધશે તેની સરખામણીમાં સપ્લાય મળશે નહીં, અને ફીટેસ્ટ હુ સર્વાઇવ જેવી સ્થિતિ સર્જાશે. આ સ્થિતિના પરિણામે શ્રીમંતો અને ગરીબો વચ્ચેની અસમતૂલાની જે ખાઇ સર્જાઇ છે તે વધુ પહોળી બનાવશે અને બની શકે કે ભ્રષ્ટાચારને પણ છૂટો દૌર મળી જાય. જેમાં ભોગવવાનું તો ગરીબો અને પછાતોને જ આવશે.

Source :- http://www.divyabhaskar.co.in/news/INT-millions-of-asians-will-be-suffer-from-hunger-by-of-global-warming-4235631-NOR.html
હિમશીલા ઓગળવા માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર નથી |
નવી દિલ્હી 16, જાન્યુઆરી
સામાન્ય રીતે આપણે એવું માનતા આવ્યાં છીએ કે હિમશીલા ઓગળવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. પરંતુ આ ધારણાને નકારી કાઢતાં વિજ્ઞાન મંત્રાલયનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હિમશિલા ઓગળવા પાછળ બીજા કારણ પણ જવાબદાર છે.
વિજ્ઞાન મંત્રીનાં સલાહકાર અખિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી એજન્સીઓ દ્વારા થયેલા નિરીક્ષણનાં આધારે જાણી શકાય છે કે ગંગોત્રીની હિમશીલા પીગળવાનાં દરમાં ઘટાડો નોંધાયો છે.
તેના પરથી જાણી શકાય કે હિમશીલા પીગળવાનું કારણ માત્ર ગ્લોબલ વોર્મિગ ના હોઈ શકે. પરંતુ તેને કુદરતી ઘટના ગણાવી શકાય. ગુપ્તાએ જણાવ્યું હતું કે ગંગોત્રી હિમશીલા ઓગળવાની પ્રક્રિયા બંધ થઈ નથી, પરંતુ તેમાં ઘટાડો ચોક્કસથી થયો છે.
ભારત સરકારે નેશનલ એકશન પ્લાન ફોર ક્લાઈમેન્ટ ચેઇન્જ અંતર્ગત હિમાલય જલવાયુ સંરક્ષણ નામે એક રાષ્ટ્રીય મિશન હાથ ધર્યું છે. ગંગા, બ્રહ્મપુત્રા, યમુના જેવી ઘણી નદીઓ હિમાલયમાંથી નીકળે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાલયની પર્વતશ્રૃંખલામાં જલવાયુથી થતું પરિવર્તન 1.3 અરબ લોકોનાં જીવનને અસર કરી શકે છે.
Source :- http://www.sandesh.com/article.aspx?newsid=27168
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English
Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD,
Other Software DVD,etc…Click
Here to Online Test
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment