સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 30 September 2013

Different Between VPS Cloud Dedicated Server

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Different Between VPS Cloud Dedicated Server

What is difference between, VPS, Cloud And Dedicated Server?

VPS
Vps stands for virtual private server. Some partitions are made on some computer and each partition is called vps. You can install your own operating system on this partition or on vps. Vps has allocated specific disk space. On some vps the banwidth is unmetered. Some web softwares like cpanel can be installed on vps. Some vps providers charge extra for cpanel installation. You can install any software on vps. Virtual private server is costly then shared hosting.
Dedicated server hosting
Dedicated server hosting or managed hosting is an individual computer which is dedicated to only you. The disk space and memory depends upon the computer you have assigned. You can install any operating system on this allocated machine. If you are installing open source operating system then maybe there are no extra charges but if you are to install windows operating system then some extra charges may also be deducted. But in most cases the installation and setup fees is included in the monthly charges. Dedicated servers are assigned monthly transfer rate at speed of 10 Mbits/s, 100 Mbits/s or 1000 Mbits/s. Some providers give full help of managing your dedicated servers and some charges for extra help. Dedicated servers are costly than any of others hosting services.
Cloud hosting
In cloud hosting your data is saved in multiple computers. The concept of cloud hosting was first adopted by Google. Google searches and mail services are all managed by cloud method. In cloud hosting if your website has high load then it is transferred to other machines to keep load balancing and your website speed will not be affected. You have no need to purchase dedicated server and some predefined bandwidth which you don’t use. You will be only charged for the things you utilize. In cloud hosting you only save your data or website in one location and other process of cloud processing is self-managed. The price of cloud hosting is higher than shared hosting but less than vps and dedicated servers but the price also depends upon how much space and bandwidth you are utilizing.
Shared web hosting
Shared web hosting is cheaper than any of the other web hosting. If you have small website and the visitors of your site are less then I suggest you to go for shared hosting. In computer many partitions are made and each website is assigned one partition. One website resides in one partition. Each website has been allocated different space and bandwidth. The disadvantage of shared hosting is that if the computer on which all websites are stored have some serious problem then all the websites will be affected and become no more alive. So here cloud computer or cloud hosting has more benefit.
So if you have successfully chosen your hosting and you are now afraid of how to build your website then I am also web developer. You can ask me to develop your website. I make your website with good quality and better price than others.


Source :- https://services.zolute.com/knowledgebase/109/What-is-difference-between-VPS-Cloud-And-Dedicated-Server.html
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 1 September 2013

શુક્રવારે ભારત પોતાનો પહેલો લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરશે

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Gujarat Samachar News

શુક્રવારે ભારત પોતાનો પહેલો લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરશે

GSAT-7 ફ્રેંચ ગુયાનાના કૌરુ ખાતેથી એરિયાન રોકેટ દ્વારા લોન્ચ થશે

GSAT-7નું કામ નૌકાદળની દુશ્મનોના જહાજની માહિતી આપવાનું છે


બેંગાલુરુ, તા.29 ઓગસ્ટ, 2013
ભારત શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે પોતાનો પ્રથમ લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે. 185 કરોડના ખર્ચે તૈયાર થયેલો GSAT-7 ફ્રેંચ ગુયાનાના કૌરુ ખાતેથી એરિયાન-5 રોકેટ દ્વારા લોન્ચ થશે.
GSAT-7 દ્વારા ભારતીય નૌકાદળના જહાજો અને સબમરિનો એક-બીજા સાથે ખાનગી રાહે વાર્તાલાપ કરી શકશે અને દુશ્મન દેશોના જહાજોની ઓળખ પરેડ પણ કરી શકશે.
ઉપગ્રહ સંપૂર્ણ પણે ઈસરોએ તૈયાર કર્યો છે. આમ તો આ ઉપગ્રહ ભારતના જીએએલવી દ્વારા લોન્ચ થઈ શકે એમ છે. પરંતુ જીએસએલવી રોકેટના કેટલાક મિશનમાં નિષ્ફળતાને કારણે ભારતે પરદેશમંથી લોન્ચિંગ કરવાનું નક્કી કર્યું છે.
કૌરુ યુરોપિયન સ્પેસ એજન્સીનું લોન્ચિંગ મથક છે. અહીંથી ઉપગ્રહ લોન્ચ કરવા માટે ભારતે યુરોપિયન એજન્સીને લોન્ચિંગના ભાડા પેટે રૃપિયા 470 કરોડ ચુકવવા પડશે. એટલે કુલ રૃપિયા 655 કરોડમાં ભારતને એ ઉપગ્રહ પડશે. એ પછી જોકે ભારત રશિયા, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ચીન જેવા દેશોની હરોળમાં આવી જશે કે જેઓ પોતાનો લશ્કરી સંદેશાવ્યવહારનો અલગ ઉપગ્રહ ધરાવતા હોય.
આ સિરિઝમાં જ 2014-15માં GSAT-7A લોન્ચ કરવાનું ભારતનું આયોજન છે.
2650 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે ઘણો ઉપયોગી છે. 1975માં આર્યભટ્ટ પછી આ ભારતનો 71મો ઉપગ્રહ છે.

Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 26 August 2013

અવકાશયાત્રી સાથે વાતચીત કરતો વિશ્વનો સૌપ્રથમ રોબોટ અવકાશમાં છોડાયો

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Gujarat Samachar News

અવકાશયાત્રી સાથે વાતચીત કરતો વિશ્વનો સૌપ્રથમ રોબોટ અવકાશમાં છોડાયો

જાપાની વૈજ્ઞાનિકોની અનેરી સિદ્ધિ

૩૪ ઇંચનો રોબોટ અવકાશયાત્રીને લાગણીસભર ટેકો આપી એકલતા દૂર કરશે


વૉશિંગ્ટન, તા. ૪
જાપાની વૈજ્ઞાનિકોએ અવકાશમાં વાતચીત કરતો વિશ્વનો સૌપ્રથમ રોબોટ અવકાશયાત્રી કિરોબોને સફળતાપૂર્વક લોંચ કરીને એક વિજ્ઞાાન ક્ષેત્રે એક ઐતિહાસિક સિધ્ધિ નોંધાવી છે. અવકાશયાત્રીઓને અવકાશમાં ફરતી વેળાએ એકલતાનો અનુભવ ન થાય અને તેઓ રોબોટ સાથે વાતચીત કરી શકે તેવીરીતે આ રોબોટને વિકસાવવામાં આવ્યું છે.
જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ન, પાણી અને અન્ય પૂરવઠા સાથે એચ૨બી રોકેટ આજે તાનેગાશિમા ખાતેથી અવકાશમાં છોડવામાં આવ્યું હતું. આ કાર્ગોમાં એક કિરોબો નામનો એક નાનો રોબોટ પણ મુકવામાં આવ્યો હતો. આ રોબોટ જાપાની અવકાશયાત્રી કોઇચી વકાટાના સાથી તરીકે કામ કરશે. વકાટા આ વર્ષના અંત સુધીમાં ક્રૂ સાથે જોડાશે.
કિરોબોને અવકાશમાં મુકતા પહેલાં ઝીરો-ગ્રેવિટી અને સલામતીની તમામ ચકાસણી કરવામાં આવી હતી. માત્ર ૩૪ સેન્ટીમીટર ઉંચો આ રોબોટ જાપાની ભાષા બોલી શકે છે અને લાંબાગાળાથી પોતાના સ્નેહીજનોથી દૂર રહેતાં અવકાશયાત્રીને લાગણીસભર ટેકો પૂરો પાડશે. કિબો રોબોટ પ્રોજેક્ટના ભાગરૃપે કિરોબોની સાથે જમીન પર તેના સાથી મિરાટાને પણ વિકસાવવામાં આવ્યા છે. અવકાશમાં માનવ-રોબોટ વચ્ચે વાતચીતને પ્રોત્સાહન આપવા માટે નવી ટેકનોલોજી વિકસાવવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે.
કિબો અને રોબોટને મર્જ કરીને કિરોબો નામ રાખવામાં આવ્યું છે તેમ પ્રોજેક્ટના અધિકારીઓએ જણાવ્યું છે. ટોકિયો યુનિવર્સિટીના વૈજ્ઞાાનિકો અને એન્જીનીયરો દ્વારા કિરોબો અને મિરાટાને તૈયાર કરવામાં આવ્યા હતા.
આ બન્ને રોબોટને આવાજ સમજવાની અને ચહેરાની ઓળખ કરે તેવી ટેકનોલોજીથી સજજ કરવામાં આવ્યા છે. તેમાં કેમેરા, લાગણીની સમજ થાય તેવું સોફ્ટવેર પણ ગોઠવવામાં આવ્યું છે. હું એવા વિશ્વનું નિર્માણ કરવામાં મદદ કરવા માગું છું કે જ્યાં માણસ અને રોબોટ એકસાથે રહી શકે તેમ પ્રોજેક્ટ લોંચ કરતી વખતે કિરોબોએ જણાવ્યું હતું.

Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 2 August 2013

Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium)

Gayatri  Freelancer Solution
Education CD - DVD
Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium)




356
 Std 11 Sem 1 Mathematics (Book + E Net)

 Software

2500
357
Std 11 Sem 2 Mathematics (Book + E Net)

 Software

2500
358
Std 11 Sem 1 Physic (Book + E Net)

 Software

2500
359
Std 11 Sem 2 Physic (Book + E Net)

 Software

2500
360
Std 11 Sem 1 Biology(Book + E Net)

 Software

2500
361
Std 11 Sem 2 Biology(Book + E Net)

 Software

2500
362
Std 11 Sem 1 Chemistry(Book + E Net)

 Software

2500
363
Std 11 Sem 2 Chemistry(Book + E Net)

 Software

2500
364
Std 11 Sem 1 Botany(Book + E Net)

 Software

2500
365
Std 11 Sem 2 Botany(Book + E Net)

 Software

2500
366
Std 11 Sem 1 All Subject(E Net)

 Software

3000
367
Std 11 Sem 2 All Subject (E Net)

 Software

3000
368
 Std 12 Sem 1 Mathematics (Book + E Net)

 Software

2500
369
Std 12 Sem 2 Mathematics (Book + E Net)

 Software

2500
370
Std 12 Sem 1 Physic (Book + E Net)

 Software

2500
371
Std 12 Sem 2 Physic (Book + E Net)

 Software

2500
372
Std 12 Sem 1 Biology(Book + E Net)

 Software

2500
373
Std 12 Sem 2 Biology(Book + E Net)

 Software

2500
374
Std 12 Sem 1 Chemistry(Book + E Net)

 Software

2500
375
Std 12 Sem 2 Chemistry(Book + E Net)

 Software

2500
376
Std 12 Sem 1 Botany(Book + E Net)

 Software

2500
377
Std 12 Sem 2 Botany(Book + E Net)

 Software

2500
378
Std 12 Sem 1 All Subject(E Net)

 Software

3000
379
Std 12 Sem 2 All Subject (E Net)

 Software

3000


Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)