Gayatri Freelancer Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )

Gujarat Samachar News
બેંગાલુરુ, તા.29 ઓગસ્ટ, 2013
ભારત શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે પોતાનો પ્રથમ લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે. 185 કરોડના ખર્ચે તૈયાર થયેલો GSAT-7 ફ્રેંચ ગુયાનાના કૌરુ ખાતેથી એરિયાન-5 રોકેટ દ્વારા લોન્ચ થશે.
GSAT-7 દ્વારા ભારતીય નૌકાદળના જહાજો અને સબમરિનો એક-બીજા સાથે ખાનગી રાહે વાર્તાલાપ કરી શકશે અને દુશ્મન દેશોના જહાજોની ઓળખ પરેડ પણ કરી શકશે.
ઉપગ્રહ સંપૂર્ણ પણે ઈસરોએ તૈયાર કર્યો છે. આમ તો આ ઉપગ્રહ ભારતના જીએએલવી દ્વારા લોન્ચ થઈ શકે એમ છે. પરંતુ જીએસએલવી રોકેટના કેટલાક મિશનમાં નિષ્ફળતાને કારણે ભારતે પરદેશમંથી લોન્ચિંગ કરવાનું નક્કી કર્યું છે.
કૌરુ યુરોપિયન સ્પેસ એજન્સીનું લોન્ચિંગ મથક છે. અહીંથી ઉપગ્રહ લોન્ચ કરવા માટે ભારતે યુરોપિયન એજન્સીને લોન્ચિંગના ભાડા પેટે રૃપિયા 470 કરોડ ચુકવવા પડશે. એટલે કુલ રૃપિયા 655 કરોડમાં ભારતને એ ઉપગ્રહ પડશે. એ પછી જોકે ભારત રશિયા, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ચીન જેવા દેશોની હરોળમાં આવી જશે કે જેઓ પોતાનો લશ્કરી સંદેશાવ્યવહારનો અલગ ઉપગ્રહ ધરાવતા હોય.
આ સિરિઝમાં જ 2014-15માં GSAT-7A લોન્ચ કરવાનું ભારતનું આયોજન છે.
2650 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે ઘણો ઉપયોગી છે. 1975માં આર્યભટ્ટ પછી આ ભારતનો 71મો ઉપગ્રહ છે.
શુક્રવારે ભારત પોતાનો પહેલો લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરશે
GSAT-7 ફ્રેંચ ગુયાનાના કૌરુ ખાતેથી એરિયાન રોકેટ દ્વારા લોન્ચ થશે
GSAT-7નું કામ નૌકાદળની દુશ્મનોના જહાજની માહિતી આપવાનું છે
બેંગાલુરુ, તા.29 ઓગસ્ટ, 2013
ભારત શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે પોતાનો પ્રથમ લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહ્યું છે. 185 કરોડના ખર્ચે તૈયાર થયેલો GSAT-7 ફ્રેંચ ગુયાનાના કૌરુ ખાતેથી એરિયાન-5 રોકેટ દ્વારા લોન્ચ થશે.
GSAT-7 દ્વારા ભારતીય નૌકાદળના જહાજો અને સબમરિનો એક-બીજા સાથે ખાનગી રાહે વાર્તાલાપ કરી શકશે અને દુશ્મન દેશોના જહાજોની ઓળખ પરેડ પણ કરી શકશે.
ઉપગ્રહ સંપૂર્ણ પણે ઈસરોએ તૈયાર કર્યો છે. આમ તો આ ઉપગ્રહ ભારતના જીએએલવી દ્વારા લોન્ચ થઈ શકે એમ છે. પરંતુ જીએસએલવી રોકેટના કેટલાક મિશનમાં નિષ્ફળતાને કારણે ભારતે પરદેશમંથી લોન્ચિંગ કરવાનું નક્કી કર્યું છે.
કૌરુ યુરોપિયન સ્પેસ એજન્સીનું લોન્ચિંગ મથક છે. અહીંથી ઉપગ્રહ લોન્ચ કરવા માટે ભારતે યુરોપિયન એજન્સીને લોન્ચિંગના ભાડા પેટે રૃપિયા 470 કરોડ ચુકવવા પડશે. એટલે કુલ રૃપિયા 655 કરોડમાં ભારતને એ ઉપગ્રહ પડશે. એ પછી જોકે ભારત રશિયા, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ચીન જેવા દેશોની હરોળમાં આવી જશે કે જેઓ પોતાનો લશ્કરી સંદેશાવ્યવહારનો અલગ ઉપગ્રહ ધરાવતા હોય.
આ સિરિઝમાં જ 2014-15માં GSAT-7A લોન્ચ કરવાનું ભારતનું આયોજન છે.
2650 કિલોગ્રામ વજનનો આ ઉપગ્રહ ભારતીય નૌકાદળની ક્ષમતા વધારવા માટે ઘણો ઉપયોગી છે. 1975માં આર્યભટ્ટ પછી આ ભારતનો 71મો ઉપગ્રહ છે.
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium,
Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD, etc…
More Products List Click Here
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel} (Live In
:- Gujarat)
Email :- inquiry.gsg13@gmail.com
Download the hall tickets for written test -
ReplyDeletenew links to download Assistant Statistical Officer Written Exam Hall Ticket
click here Sub Divisional Engineer,Jr. Engineer Written Test Hall Ticket
I have read your article, it is very informative and helpful for me.I admire the valuable information you offer in your articles. Thanks for posting it..
ReplyDeleteFlipkart offers
Cashback offers