સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 26 July 2018

કાયદા અનુસાર કોઇપણ સોસાયટી કે કોમ્‍પલેક્ષ તમને બહાર વાહન પાર્ક કરવાની ફરજ ન પાડી શકે - ખેડુતોનુ રજીસ્ટ્રેશન શરૂ લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યોએ બનાવી વ્યાપક યોજનાઓ - ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં ગરીબો માટે 2,67 લાખથી વધુ સસ્તા ઘરો બનશે - ૩૪૦ જેટલી FDC દવાઓ ઉપર મૂકાશે પ્રતિબંધ - હિમાચલના આ મંદિરના ફળિયામાં ઊંઘવાથી મહિલા થઇ જાય છે પ્રેગ્નેન્ટ વિજ્ઞાનને પણ આ આશ્ચર્યજનક અજાયબી હેરાન કરે છે - ટ્રાન્સપોર્ટરોની મુખ્ય માગણીઓ કઈ-કઈ અનાજ, પ્રોસેસ હાઉસોને રોજનું ૨,૩૦૦ કરોડનું નુકસાન - ૧૨ ત્રાસવાદીઓ દિલ્હીમાં ઘુસ્યાઃ PMO-લાલ કિલ્લો નિશાના ઉપર - એક જ રૂમમાંથી થતુ હતુ 114 શેલ કંપનીઓનું સંચાલન

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

(*Free Earn Tack Time Click Here to Download App*)

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 click here to more detail

Link :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html

કાયદા અનુસાર કોઇપણ સોસાયટી કે કોમ્‍પલેક્ષ તમને બહાર વાહન પાર્ક કરવાની ફરજ ન પાડી શકેઃ
 અમદાવાદમાં અનેક જગ્‍યાઅે પાર્કીંગની કોઇ સુવિધા જ નથી અમદાવાદઃ કનિદૈ લાકિઅ તમે શહેરમાં ગમે ત્યાં જાઓ, તમને મોટાભાગની સોસાયટી કે પછી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ‘મુલાકાતીઓએ વાહન બહાર પાર્ક કરવા’ કે પછી ‘પાર્કિંગ ફક્ત કનિદૈ લાકિઅ મેમ્બર્સ માટે અકિલા જ છે’ જેવા બોર્ડ અચૂક જોવા મળે છે. આ સ્થિતિમાં મુલાકાતી સિવાય પોતાનું વાહન રસ્તા પર રામભરોસે પાર્ક કરીને જવા સિવાય કનિદૈ લાકિઅ કોઈ ઓપ્શન પણ નથી હોતો. જોકે, કાયદા અનુસાર કોઈપણ સોસાયટી કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અકીલા તમને બહાર વાહન પાર્ક ન કરવાની ફરજ ન પાડી શકે. જનરલ કનિદૈ લાકિઅ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમ અનુસાર, આમ કરવું ગેરકાયદે છે. દરેક સોસાયટી કે કોમ્પ્લેક્સે મુલાકાતીઓ માટે પાર્કિંગની 20 ટકા કનિદૈ લાકિઅ જગ્યા અનામત રાખવી જ પડે. જોકે, અમદાવાદમાં આવી સવલત ધરાવતી બિલ્ડિંગોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે. મીઠાખળીમાં આવેલી રેજન્સી પાર્ક કનિદૈ લાકિઅ સોસાયટીમાં ગાર્ડ મુલાકાતીઓને વાહન લઈ અંદર ઘૂસવા જ નથી દેતો. આ સોસાયટીના ચોકીદારે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સોસાયટીમાં કનિદૈ લાકિઅ મેમ્બર્સ માટે જ પૂરતું પાર્કિંગ નથી, તેવામાં મુલાકાતીઓ માટે પાર્કિંગ અલગથી રાખવું શક્ય જ નથી. જેના કારણે અહીં મુલાકાતીઓને વાહન બહાર જ પાર્ક કનિદૈ લાકિઅ કરવા પડે છે. આ તો એક સોસાયટીની વાત થઈ, પરંતુ હકીકત એ છે કે, અમદાવાદની મોટાભાગની સોસાયટીઓમાં આવી સૂચના આપતા બોર્ડ જોવા મળે છે. કોર્પોરેશનના અધિકારીઓનું તો કહેવું છે કે, મોટાભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુલાકાતીઓને વાહન અંદર લાવવા જ નથી દેતા. તેમાંય સીજી રોડ પર તો આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, વાહનોના પાર્કિંગ બાબતે ઉભી થયેલી સમસ્યાનું એક મોટું કારણ એ પણ છે કે, મોટાભાગના કોમર્શિયલ સેન્ટર્સમાં ભોંયરામાં ગેરકાયદે રીતે દુકાનો કે ગોડાઉન બનાવી દેવાયા છે. જેના કારણે પાર્કિંગ માટે જગ્યા જ નથી બચી. તેમાંય ઈમ્પેક્ટ ફી ભરીને આવા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી દેવાતા હવે તેનું કોઈ સોલ્યૂશન આવવાના પણ અણસાર નથી. (6:12 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-07-2018/83341

ખેડુતોનુ રજીસ્ટ્રેશન શરૂ લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યોએ બનાવી વ્યાપક યોજનાઓ
 નવિ દિલ્હી તા. ૨૬ : કેન્દ્ર સરકારે લઘુતમ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કનિદૈ લાકિઅ માટે રાષ્ટ્રિય યોજના બનાવી છે. ત્યારે કેટલાક રાજ્યોએ ખેડુતોનુ રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દીધુ છેે. સાથે જ કેટલાક રાજ્યોએ અધિકારીઓને  ખેડુતો કનિદૈ લાકિઅ પાસેથી  વધુમાં અકિલા વધુ  માત્રામાં ઉપજ ખરીદવાનો  આદેશ આપ્યો છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારે નાફ્રેડને ગયા વર્ષે  ખરીદાએલ ચણાના ભંડારનો કનિદૈ લાકિઅ નિકાલ કરવા કહ્યુ છે જેના લીધે બજારમાં ચણાની સાથે બીજી દાળોની કિંમત પણ  એમએસપી અકીલા થી  નીચે આવી ગઇ છે.  કોમોડીટી રીસર્ચના ઉપાધ્યક્ષ  અંજુ કનિદૈ લાકિઅ ગુપ્તાએ કહ્યુ છે કે  એમ એસપીની જાહેરાત  પછી હાજર  બજારમાં મગની  કિંમત ૫૧૦૦ થી વધીને  ૫૪૦૦ રૂપિયે  કિવન્ટલ થઇ ગઇ હતી.  જ્યારે અડદ દાળ પણ કનિદૈ લાકિઅ ૪૮૦૦ થી વધીને ૫૧૦૦ થઇ ગઇ હતી.  પણ સરકાર  હવે દાળનો જથ્થો ઓછો કરવાની  યોજના કરી રહી છે. જેથી કિંમતો  પર અંકુશ લાગશે. મધ્યપ્રદેશ સરકારે  કનિદૈ લાકિઅ ખેડૂતોને  પોતાના ખરીફ પાઠો નોંધાવવા માટેની સુવિધા શરૂ કરી છે. જેના દ્વારા  તેમનો બધો પાક  ખરીદી લેવાશે અથવા ભાવફેર યોજના હેઠળ ભાવફેરની રકમ કનિદૈ લાકિઅ મુકવાશે.  અથવા  રાજ્ય સરકાર તરફથી  વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૨૮ જુલાઇથી શરૂ થશે. અને ૩૧ ઓગષ્ટ સુધી ચાલશે. કનિદૈ લાકિઅ જેમા ધાન અને મકાઇ સહિત ૧૩ મુખ્ય પાકો સામેલ હશે. છત્તીસગઢ સરકારે ધ્યાન ઉપર એમ એસ પી  ઉપરાંત ૩૦૦ રૂપિયા પ્રતિ  કિવન્ટલ બોનસ  આપવાનો  નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે  ધાનની એમએસપી  ૧૭૫૦ રૂપિયા નક્કી કરેલ છે.  રાજ્ય સરાકરે આ વર્ષ મકાઇની ખરીદી પણ કરશે. ઉત્તર પ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે મંડીના ઉચ્ચ અધિકારીઓ સાથે  બેઠક કરીને  ધાન અને ઘંઉની   જેમજ મકાઇ, તલ અને વિવિધ દાળની વધુમા વધુ ખરીદી કરવા કહ્યુ છે. (11:38 am IST)

Source :- https://www.akilanews.com/Main_news/Detail/26-07-2018/139697
ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં ગરીબો માટે 2,67 લાખથી વધુ સસ્તા ઘરો બનશે
 પ્રધાન મંત્રી આવાસ યોજના(પીએમએવાય) હેઠળ સરકારે આપી મંજૂરી : ગુજરાતમાં ૫૫, ૨૯૬ ઘરોને કનિદૈ લાકિઅ મંજૂરી અપાઈ : કુલ ખર્ચ અંદાજે ૧૩,૬૭૮.૮૧ કરોડ જેટલો થશે નવી દિલ્હી :પ્રધાન મંત્રી આવાસ યોજના(પીએમએવાય) હેઠળ સરકારે શહેરી વિકાસ મંત્રાલય કનિદૈ લાકિઅ અંતર્ગત અકિલા ગુજરાત સહીત ૧૦ રાજ્યોમાં ગરીબો માટે આશરે ૨.૬૭ લાખથી વધુ સસ્તા ઘરોના બાંધકામ માટેના કાર્યને મંજૂરી આપી છે, જેમાં મધ્યપ્રદેશ, કનિદૈ લાકિઅ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કુલ ૫૦,૦૦૦ જેટલા હાઉસિંગ એકમો ફાળવવાયા અકીલા છે  સત્તાવાર મળેલ માહિતી મુજબ, રાજીવ આવાસ યોજના કનિદૈ લાકિઅ હેઠળ ૨,૬૭,૫૪૬ થી વધુ હાઉસિંગ એકમોને મંજૂરી આપ્યા પછી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવેલ કુલ મકાનોની સંખ્યા ૫૩,૭૪,૩૦૬ કનિદૈ લાકિઅ જેટલી હશે.   કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના સચિવ દુર્ગા શંકર મિશ્રાની અધ્યક્ષતામાં પીએમએવાય(યુ)ની કેન્દ્રીય મંજૂરી અને મોનીટરીંગ કનિદૈ લાકિઅ કમિટીની બેઠકમાં આ અંગેની મંજૂરી આપવામાં આવી હતી મંત્રીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ૫૯,૪૨૧ ઘરોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં કનિદૈ લાકિઅ ૫૫, ૨૯૬ ઘરોને મંજૂરી આપવામાં આવી છે, ઉપરાંત  મહારાષ્ટ્રમાં ૫૨,૯૩૫, ઉત્તરપ્રદેશમાં ૩૬,૩૭૦, પશ્ચિમ બંગાળમાં ૨૬,૬૦૪, બિહારમાં ૧૫,૯૨૪, કનિદૈ લાકિઅ રાજસ્થાનમાં ૮૬૦૦, છત્તીસગઠમાં ૭૯૬૧, પંજાબમાં ૨૪૪૨ અને ઉત્તરપ્રદેશમાં ૧૯૯૩ ઘરોના બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે.   અધિકારીએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે પછાત વર્ગો (ઈડબ્લ્યુએસ) કેટેગરી હેઠળ આ હાઉસિંગ પ્રોજેકટ્સનો કુલ ખર્ચ અંદાજે રૂ.૧૩,૬૭૮.૮૧ કરોડ જેટલો છે. મિનિસ્ટરએ જણાવ્યું કે, આ યોજનાઓ ચલાવવા માટે .૩૯૧૯.૩૨ કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવશે. (12:56 pm IST)

 Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-07-2018/139715

૩૪૦ જેટલી FDC દવાઓ ઉપર મૂકાશે પ્રતિબંધ
 એબટ, મેનકાઇન્ડ, વોકહાર્ટ, સનફાર્મા, અલ્કેમ સહિતની દેશની ટોચની દવા કંપનીઓને પડશે ફટકોઃ ઘરેલુ દવા બજારમાં FDC નું કનિદૈ લાકિઅ યોગદાન ૧.૮ ટકા છે જેમાં ૬૦૦૦ બ્રાંડ સામેલ છે નવીદિલ્હી તા.૨૫: દર્દીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર વહેવારમાં ન હોય તેવી ૩૪૩ એફડીસી વાળી કનિદૈ લાકિઅ દવાઓ પર પ્રતિબંધ અકિલા મુકવાની નજીક પહોંચી ગઇ છે. આના લીધે એબટ, મેનકાઇન્ડ, વોકહાર્ટ, સનફાર્મા, એલ્કેમ સહિત દેશની મોટી દવા કંપનીઓને અસર કનિદૈ લાકિઅ થશે. દર્દીઓના અધિકારો માટે કામ કરતા સંગઠનોનો દાવો છે કે આતો એફડીસીનો મામુલી અકીલા હિસ્સો છે, તેમનું નિશાન તો ૨૦૦ થી ૨૫૦ અબજની કિંમતની દવાઓ કનિદૈ લાકિઅ છે. આ ૩૪૩ એફ.ડી.સી.નો બજારમાં હિસ્સો ૨૦ થી રર અબજ રૂપિયાનો છે. જુનમાં તેનો વૃધ્ધિ દર ૪.૭ ટકા હતો જયારે દેશનું દવા બજાર ૮.૬ ટકાના દરે વધ્યું કનિદૈ લાકિઅ હતું. એફ.ડી.સી. દવા એટલે જેમાં ર અથવા તેનાથી વધારે સક્રિય તત્વ એક ડોજમાં હોય છે. કેટલીક દવાઓના વધારે ઉપયોગથી દુનિયાભરમાં એંટીબાયોટીક કનિદૈ લાકિઅ સામે વિરોધની ક્ષમતા વધી રહી છે. ઓૈષધી તકનીકી સલાહકાર બોર્ડની બુધવારે નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં વિશેષજ્ઞ સમિતિની ભલામણો સ્વીકારી લેવાઇ કનિદૈ લાકિઅ હતી. આ સમિતિએ ૩૪૯ પ્રતિબંધિત એફ.ડી.સી.ની તપાસ કરી હતી અને તેના પર ફરીથી પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી. સુત્રો અનુસાર ડી.ટી.બી. એ બાકીની કનિદૈ લાકિઅ ૬ એફ.ડી.સી. ના સીમીત વપરાશની પરવાનગી આપી છે. આ બાબતે વધુ જાણકારી મળી શકી નથી.   એક ઉચ્ચ સરકારી અધિકારીએ કહયું કે ડી.ટી.બી. આવતા ૭ થી ૧૦ દિવસમાં પોતાનો રીપોર્ટ આરોગ્ય મંત્રાલયને સોંપશે. માર્ચ ૨૦૧૬માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ચંદ્રકાંત કોકટે સમિતિની ભલામણોના આધારે ૩૪૯ એફ.ડી.સી. પર પ્રતિબંધ મુકયો હતો. સમિતિએ એ દવાઓને અવ્યવહારૂ અને સ્વાસ્થ્ય માટે ખતરનાક ગણાવી હતી. દવા બનાવતી કંપનીઓએ સરકારના આ પગલાને કોર્ટમાં પડકાર્યા હતા. ગયા વર્ષે ડીસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ડીટીબીને આ બાબતે સમીક્ષા કરવાનું કહયું હતું. દેશના દવા બજારમાં એફ.ડી.સી.નું યોગદાન ૧.૮ % છે. જેમાં લગભગ ૬૦૦૦ બ્રાંડ સામેલ છે. જેમાંથી મોટાભાગની દવાઓ એબટ, હેલ્થકેર, મેનકાઇન્ડ ફાર્મા, વોકહાર્ટ, એલ્કેમ, લ્યુપિન, ગ્લેન માર્ક, સન ફાર્મા, એરીસ, લાઇફ સાયન્સીઝ અને ઇપ્કા બનાવે છે. જો કે કંપનીઓ પહેલાથી જ આ પ્રતિબંધ ને ઝેલવાની તૈયારીઓ કરી રહી છે. દાખલા તરીકે ફાઇઝરે ખાંસી માટેના પોતાના લોકપ્રિય સીરપ કોરેકસની ફોર્મ્યુલા ફેરવીને તેને કોરેકસ ટી નામથી બજારમાં ઉતારી છે. પ્રતિબંધના લીધે પ્રભાવિત થનાર બ્રાંડમાં ફેેસેડીલ (એબટ), ટિકસીલીક્ષ (એબટ), ગ્લુકોનોર્મ પીજી(લ્યુપીન), એસોક્રીલ ડી (ગલેનમાર્ક), સોલ્વીન કોલ્ડ (ઇપ્કા), ડી કોલ૯ ટોટલ (પારસ ફાર્મા) વગેરે શામેલ છે. પ્રતિબંધની સોૈથી વધારે અસર એબટ પર થશે જેણે આ એફ.ડી.સી.માં ૫.૪૫ અજબ રૂપિયાનું રોકાણ કર્યુંં છે. (૧.૯)

 Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-07-2018/139698

હિમાચલના આ મંદિરના ફળિયામાં ઊંઘવાથી મહિલા થઇ જાય છે પ્રેગ્નેન્ટ વિજ્ઞાનને પણ આ આશ્ચર્યજનક અજાયબી હેરાન કરે છે
 શિમલા તા. ૨૬ : શું તમે હિમાચલના આ મંદિર કનિદૈ લાકિઅ વિશે સાંભળ્યું છે કે જયાં માત્ર ઉઘવાથી જ  સ્ત્રીઓ સગર્ભા થઇ જાય છે. આ મંદિરના આ ચમત્કારના કારણે આ મંદિરને સંતાન દાતો પણ કહેવાય છે. જો કનિદૈ લાકિઅ કે, વિજ્ઞાનને અકિલા પણ આ આશ્ચર્યજનક અજાયબી હેરાન કરે છે તો અહી જાણો આ મંદિર વિશે- કહેવાય છે કે હિમાચલના મંડી જિલ્લામાં આવેલ લડ-ભડોલ તાલુકાના કનિદૈ લાકિઅ સિમસ ગામમાં એક દેવીનું મંદિર છે. જયાં નિસંતાન મહિલાઓના પ્રટાંગણ પર ઊંઘવાથી અકીલા સંતાનની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે કે નવરાત્રીમાં કનિદૈ લાકિઅ હિમાચલના પાડોશી રાજયો પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી એવી હજારો મહિલાઓ જેના બાળક નથી આ મંદિરના દર્શને આવે છે. આ મદિરને સંતાન દાતોના નામથી કનિદૈ લાકિઅ પણ ઓળકવામાં આવે છે. આ મંદિર હિમાચલ પ્રદેશની મંડી જીલ્લાના લડ-ભડોલ તાલુકાનાના સિમસ નામના સુંદર સ્થળ પર આવેલું છે. જે મંદિર માતા સિમસાના કનિદૈ લાકિઅ નામથી દૂર-દૂર સુધી પ્રખ્યાત છે. માતા સિમસા અથવા દેવી સિમસાને સંતાન-દાત્રિ નામ દ્વારા પણ ઓળખાવામાં આવે છે. દરેક વર્ષે અહીં નિસંતાન દંપતિ કનિદૈ લાકિઅ સંતાન મેળવવાની ઇચ્છા સાથે માતાના દરબારમાં આવે છે. નવરાત્રીમાં થનાર આ વિશેષ ઉત્સવને સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવાય છે. સલિન્દરાનુ અર્થ સપનો કનિદૈ લાકિઅ આવવું થાય છે. માન્યતા અનુસાર, જો કોઈ  સ્ત્રી સપનામાં કોઈ કંદ-મૂળ અથવા ફળ પ્રાપ્ત કરે છે. તો તે  સ્ત્રીને સંતાનનુ વરદાન મળે છે. અહીં સુધી પણ કહેવામાં આવે છે કે દેવી સિમસા આવનારી સંતાનની લિંગ-નિર્ધારણનુ સંકેત પણ આપે છે. જેમ કે, જો કોઈ  સ્ત્રીને જામફળનુ ફળ મળે તો સમજવું કે છોકરો થશે. જો કોઈને સપનામાં ભિંડી પ્રાપ્ત થાય તો સમજવું કે તેને સંતાન તરીકે છોકરી થશે. જો કોઈને મેટલ, લાકડું અથવા પત્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો તે સમજાવે છે કે તેને સંતાનો સુખ નથી. કહેવાય છે કે નિસંતાન બની રહવાના સપના પ્રાપ્ત થયા પછી પણ જો કોઈ  સ્ત્રી પોતાનુ બેડ મંદિરના પ્રટાંગણમાથી નથી હટાવતી તો તેના શરીરમાં ખંજવાળ ભરેલા લાલ-લાલ રંગના ડાઘ ઉભરી આવે છે. અને તેને મજબૂર થઇને ત્યાંથી જઉ પડે છે. એક ચમત્કાર થાય છે અહીં, સિમસા માતાના મંદિરની નજીક આવેલ આ પત્થર ખૂબ જ પ્રખ્યાત છે. આ પથ્થરને બંન્ને હાથથી ખશેડવા માગો તો તે નહી ખશે અને જો તમે તમારી હાથની સૌથી નાની આંગળીથી આ પથ્થરને હલાવો તો તે હલી જશે. (11:25 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-07-2018/139696

અનાજ, પ્રોસેસ હાઉસોને રોજનું ૨,૩૦૦ કરોડનું નુકસાન
 અમદાવાદ, જેતપુર, સુરતના ૧,૩૦૦ પ્રોસેસ હાઉસને તાળા લાગશે અમદાવાદ તા. ૨૬ : દેશભરમાં ટ્રાન્સપાર્ટરોની કનિદૈ લાકિઅ સાત દિવસથી હડતાલ ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી ચાલતી વાટાઘાટોનો ઉકેલ નહીં આવતા અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને પણ પ્રશ્નો ન ઉકેલાય કનિદૈ લાકિઅ ત્યાં સુધી અકિલા હડતાલ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ ઉકેલ લાવવામાં નિષ્ફળ રહેતા માત્ર ગુજરાતના જ નહીં દેશના તમામ કનિદૈ લાકિઅ વેપાર ઉદ્યોગને રોજનું કરોડોનું નુકસાન થઈ રહ્યુ છે. પ્રોસેસ હાઉસો પાસે ત્રણ અકીલા દિવસ ચાલે તેટલો કાચો માલ પડયો છે. જો હડતાલ લાંબી ચાલે કનિદૈ લાકિઅ તો પ્રોસેસ હાઉસો બંધ કરવા પડશે. તેમજ સમયસર ઓર્ડર પુરાં નહીં કરવાના કારણે મોટું નુકસાન થશે. જીએસટી પછી આમેય મંદી છે તેમાં ટ્રાન્સપોર્ટરની કનિદૈ લાકિઅ હડતાલના કારણે બજારની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. સમગ્ર દેશમાં કોટનનું હબ અમદાવાદ અને સિન્થેટીકનું હબ સુરત ગણાતું હોય ટ્રાન્સપોર્ટરોની કનિદૈ લાકિઅ હડતાલની સૌથી વધુ અસર દેશમાં ગુજરાતમાં જોવા મળી રહી છે. ઓગસ્ટમાં તહેવારો શરૂ થતાં હોય કાપડની ડિલિવરીઓ દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં કનિદૈ લાકિઅ કરવી પડે. દુર્ગાપૂજા, ઓનમ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ત્રણેય રાજયોમાં કાપડની ડિલિવરી અમદાવાદ અને સુરતમાંથી થાય છે. બીજા રાજયોમાંથી કનિદૈ લાકિઅ અનાજ, કરિયાણા, ડ્રાયફ્રૂટ આવતા બંધ થયા છે. અમદાવાદ ટેકસ્ટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ નરેશ શર્માએ જણાવ્યું કે, અમદાવાદમાં ૩૫૦ પ્રોસેસ હાઉસો છે. સુરત અને જેતપુરના મળીને કુલ ૧,૩૦૦ પ્રોસેસ હાઉસો છે. હાલ ત્રણ દિવસ સુધી ચાલે એટલો કોલસો પ્રોસેસ હાઉસો પાસે પડયો છે. હડતાલ લાંબી ચાલે તો પ્રોસેસ હાઉસો બંધ કરવા પડશે. અમદાવાદના એક પ્રોસેસ હાઉસમાં રોજનું ૭૫ હજાર મીટર કાપડ પ્રોસેસ થાય છે. પ્રોસેસ સુકવીને ડિલિવરી કરવાની હોય. તૈયાર થયેલા કોટનના કાપડ ગોડાઉનમાં પડી રહ્યા છે. તેની ડિલિવરી નહીં થાય તો પેમેન્ટ નહીં મળે. લોનના હપ્તા ચુકવવામાં અને કારીગરોને પગાર ચુકવવાના ફાંફા પડી જશે. પ્રોસેસ હાઉસોના માલિકો પીડીસી ચેક આપે ત્યારે જ સારી કંપનીઓ તેમને કાચો માલ સપ્લાય કરે છે.  એક પ્રોસેસ હાઉસમાં એક કરોડનું કાપડ બને છે. અમદાવાદ, સુરત અને જેતપુરમાં ૧,૩૦૦ પ્રોસેસ હાઉસોમાં ૧,૩૦૦ કરોડનું કાપડ બને છે. જેની ડિલિવરી તહેવારોમાં નહીં થાય તો વેપારીઓની દિવાળી બગડશે. અમદાવાદ ન્યૂ કલોથ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે, કોટન ર્શિંટગ, બેડશીટ, સ્કૂલ યુનિફોર્મનું કાપડ, બીજા રાજયોના મંદિરો માટેના કાપડ, પોલીસ માટેના યુનિફોર્મ, દેશના જવાનો માટે બનતું ખાસ કાપડ અમદાવાદમાં બને છે. ઉપરાંત હોસ્પિટલો માટેના સફેદ કાપડ, ટુવાલ, નેપકીન, પંજાબી ડ્રેસ મટીરિયલ્સની ડિલિવરી અહીંથી બીજા રાજયોમાં મોટાપાયે થાય છે. અંદાજે ૬૦૦ ફેકટરીઓમાં આ પ્રકારના કાપડ બને છે. ૬૦૦ ફેકટરીઓને રોજનું ૧ હજાર કરોડનું નુકસાન થઈ રહ્યુ છે. વેપારીઓ સમયસર ડિલિવરી ન કરે તો બજારમાં મોટા ઉઠામણા શરૂ થઈ જશે. કોલકાતામાં દુર્ગાપૂજા, દક્ષિણ ભારતમાં ઓનમના તહેવારના કાપડ, પુરીની ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ઉપયોગમાં લેવાતાં લાલ, લીલા અને કેસરી કલરના કાપડ અમદાવાદમાંથી સપ્લાય થાય છે. અમદાવાદ માધુપુરા કરિયાણા માર્કેટના અગ્રણી વેપારી હિરેન ગાંધીએ જણાવ્યું કે, હડતાલના પગલે બીજા રાજયોમાંથી અનાજ, કરિયાણા અને ડ્રાયફ્રૂટની ટ્રકો આવતી બંધ થતા વેચાણ પર અસર પડી છે. ૫૦ ટકા ધંધા ઠપ થઈ ગયા છે. તહેવારોમાં ડ્રાયફ્રૂટ મળશે નહીં. અમદાવાદના વેજલપુર APMC માર્કેટમાં ડુંગળી-બટાટાં ડીસા અને વિજાપુર તરફથી આવે છે પણ મહારાષ્ટ્ર-કર્ણાટકમાં જતા નથી. તે જ રીતે લીલા શાકભાજીની ટ્રકો જમાલપુર એપીએમસીમાં આવી રહી છે પણ બીજા રાજયોમાંથી ટ્રકો આવતી નથી. સુરતમાં ટ્રેનમાં મોકલાતા પાર્સલોની સંખ્યા બમણી થઇ સુરત : ટ્રાન્સ્પોર્ટર્સની હડતાળને પગલે ટ્રેન મારફતે મોકલાતા પાર્સલો સંખ્યા બમણી થઇ જવા પામી છે. હડતાળ પહેલાં સુરત રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસમાં રોજના ૭૦૦થી ૮૦૦ પાર્સલનું બુકિંગ થતું હતું. જયારે છેલ્લા ચાર-પાંચ દિવસથી ૧૫૦૦થી ૨૧૦૦ પાર્સલ બુક થઇ રહ્યા છે. ખાસ કરીને ઉત્ત્।ર ભારત અને યુપી-બિહાર તરફના પાર્સલ વધુ બુકિંગ થઇ રહ્યા છે. પાર્સલોની સંખ્યા વધતાં રેલવેતંત્રની આવકમાં પણ વધારો થયો છે. છ દિવસથી ચાલી રહેલી ટ્રાન્સ્પોર્ટર્સની દેશવ્યાપી હડતાળને પગલે સેંડકો ટ્રકોનાં પૈડાં થંભી ગયા છે. 
ટ્રાન્સપોર્ટરોની મુખ્ય માગણીઓ કઈ-કઈ  1 ડીઝલની કિંમતમાં ઘટાડો. દરેક રાજયમાં સમાન કિંમતે અને રોજરોજ ભાવફેરને બદલે ત્રિમાસિક ધોરણે ભાવની સમીક્ષા. 2 ટોલ બેરિયર ફ્રી ભારતના હાઈવે બનાવો. 3 થર્ડ પાર્ટી પ્રીમિયમમાં ઘટાડો. ઇન્સ્યો. પોલિસી પર ઞ્લ્વ્ નાબૂદ. 4 ટ્રાન્સપોર્ટના ભાડા ઉપર ટીડીએસ નાબૂદી, ઇન્કમટેકસના અધિનિયમ ધારા ૪૪ એઇમાં અનુમાનિત આવકમાં તર્કસંગત ઘટાડો. 5 ઇ-વે બિલમાં પડતી તકલીફોની સમીક્ષા. 6 બસો અને ટૂરિસ્ટ વાહનો માટે નેશનલ પરમિટ (11:43 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-07-2018/83389

૧૨ ત્રાસવાદીઓ દિલ્હીમાં ઘુસ્યાઃ PMO-લાલ કિલ્લો નિશાના ઉપર
 જૈશ-તોયબાએ ઘડયું છે પાટનગરને ધણધણાવવાનું ષડયંત્રઃ ગુપ્તચર માહિતિ બાદ એલર્ટ જારીઃ PMOમાં બોંબ કનિદૈ લાકિઅ રાખવા અને લાલ કિલ્લાને ફુંકી મારવા ભયાનક ઇરાદાઃ ૧૫ મી ઓગષ્ટ પહેલા કે તે દિવસે અંજામ આપવાની ખોફનાક યોજના નવીદિલ્હી તા.૨૬: આતંકવાદી સંગઠન કનિદૈ લાકિઅ જૈશ-એ-મોહમ્મદ અકિલા અને લશ્કર-એ તૈયબાના ૧૨ આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુકયા છે. જેમાં જૈશના ૫ અને લશ્કરના ૭ આતંકવાદીઓ છે. એવી શંકા છે કે કનિદૈ લાકિઅ આ વખતે બન્ને સંગઠનો ભેગા મળીને હુમલો કરવાની ફીરાકમાં છે. વડાપ્રધાનનું કાર્યાલય અકીલા અને લાલ કિલ્લો તેમના ટાર્ગેટમાં છે. ગુપ્તચર એજન્સીઓએ કનિદૈ લાકિઅ ૧૫ ઓગષ્ટની તેયારીઓને અનુલક્ષીને એલર્ટ જાહેર કરી દીધું છે. સુત્રોનું કહેવું છે કે, આ વખતે જોખમ થોડું વધારે છે. ટાર્ગેટ દિલ્હી છે, કારણકે કનિદૈ લાકિઅ ઘણા વર્ષોથી અહીં આતંકવાદીઓ કોઇ સફળતા નથી મેળવી શકયા. આ કારણે ઘણા આતંકવાદી સંગઠન દિલ્હીમાં કંઇક મોટુ કારસ્તાન કરવાની યોજનાઓ બનાવી રહ્યા કનિદૈ લાકિઅ છે. સુત્રોનું કહેવું છે કે યુપી એટીસ અને પશ્ચિમ બંગાર પોલીસે નોએડામાંથી પકડેલ જમાત-ઉલ- મુજાહીદીનના ર સંદિગ્ધ આતંકવાદી મામલામાં પણ દિલ્હી કનિદૈ લાકિઅ પોલીસની સ્પેશ્યલ ટીમ કામ કરી રહી છે. તેમની તપાસ થઇ રહી છે કે તેમનો દિલ્હીમાં કોઇ ઘટના કરવાનો ઇરાદો હતો કે નહીં. સુત્રો એ કહયું કે પાકિસ્તાની કનિદૈ લાકિઅ ગુપ્તચર એજન્સી આઇ.એસ.આઇ. તેમને ટેકો આપી રહી છે. આ બાબતે દિલ્હી પોલીસને આઇબી, રો અને બીજી એજન્સીઓ તરફથી એલર્ટ મળી રહયાં છે. આ બાબતે વધુ જાણકારી આપવાની અધિકારીઓએ ના પાડી હતી. દિલ્હી પોલીસના સુત્રોનું કહેવુ છે કે અમને જે જાણકારીઓ મળી છે તે મુજબ આતંકવાદી દિલ્હીમાં કંઇક મોટુ કામ કરવાની તૈયારીમાં છે. ૧૫ ઓગષ્ટ પહેલા કે ૧૫ ઓગષ્ટે આતંકવાદી ઘટના કરવાની યોજના બનાવી રહયાં છે. તેમની યોજનાઓ પર પાણી ફેરવવા દિલ્હી પોલીસ સહિત દેશની ગુપ્તચર એજન્સીઓ હાઇ એલર્ટમાં આવી ગઇ છે. (૧.૫) (12:37 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-07-2018/139689

એક જ રૂમમાંથી થતુ હતુ 114 શેલ કંપનીઓનું સંચાલન
 - કંપનીઝ ઓફ રજિસ્ટ્રારના અધિકારીઓએ દરોડો પાડ્યો તો થયો ઘટસ્ફોટ - સત્યમ ગોટાળા માટે કુખ્યાત રાજુ રામલિંગાનુ કનેક્શન બહાર આવ્યુ હૈદ્રાબાદ, તા. 26. જુલાઈ, 2018 શુક્રવાર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓએ તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં એક ઓફિસ પર દરોડો પાડીને ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓફિસના એક જ રુમમાંથી 114 શેલ કંપનીઓનુ સંચાલન કરવામાં આવતુ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ 114 કંપનીઓનુ સંચાલન કરવા માટે માત્ર 25 લોકો તેમાં કામ કરતા હતા. આમાંથી મોટા ભાગની કંપનીઓમાં સત્યમ ગોટાળા માટે કુખ્યાત બનેલા બી રામલિંગા રાજૂના પરિવારના સભ્યો જ માલિક છે. ભારતમાં કાળા નાણાની હેરફેર માટે મોટાપાયે શેલ કંપનીઓનો ઉપયોગ થાય છે તે વાત નવી નથી પણ પણ આટલી મોટી સંખ્યામાં શેલ કંપનીઓનુ સંચાલન એક જ જગ્યાએથી થતુ હોય તેવુ પહેલી વખત કદાચ જોવા મળ્યુ છે. તપાસ કરનાર અધિકારીનુ કહેવુ છે કે જે ઓફિસમાં આ કંપનીઓ ચાલતી હતી તે એસઆરએસઆર એડવાઈઝરી સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડનુ રજિસ્ટર્ડ એડ્રેસ છે.તપાસ ટીમ છ સ્થળોએ તપાસ કરી રહી છે.જેમાંથી મોટાભાગની જગ્યાઓ સાથે રાજુ અને તેના પરિવારના સભ્યો સંકળાયેલા છે. તપાસ અધિકારીનુ કહેવુ હતુ કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના નિર્દેશ પર કંપનીઓના એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે એક વ્યક્તિ 20 રજિસ્ટર્ડ કંપનીનો સભ્ય બની શકે છે. અમે એક જ વ્યક્તિને તેનાથી વધારે કંપનીઓમાં ડાયરેક્ટર બનાવાઈ છે કે કેમ તે બાબતની પણ તપાસ કરી રહ્યા છે. 2009માં સત્યમ ગોટાળો બહાર આવ્યા બાદ સીબીઆઈ અને ઈડી દ્વારા આ કંપનીઓની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.જોકે તે અલગ મામલો છે તેમ તપાસ અધિકારીનુ કહેવુ છે. જોકે એસઆરએસઆરના અધિકારીઓનુ કહેવુ છે કે આ તમામ કંપનીઓના નામ ચર્જશીટમાં છે.આ કંપનીઓ સક્રિય છે પણ ઓપરેશનલ નથી. દરેક કંપની માટે અમે ઝીરો બેલન્સ શીટ ફાઈલ કરી રહ્યા છે.આ કંપનીઓને બંધ કરી શકાય તેમ નથી.એક જ એડ્રેસ પરથી એક થી વધારે કંપનીઓનુ સંચાલન કરવુ ગુનો નથી.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/hyderabad-114-shell-companies-operating-in-a-room-office-by-satyam-scam-guilty-ram-linga-ra

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


Source :-www.gayatrisolutiongroup.com


GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment