Gayatri Freelancer Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gayatri Freelancer Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
પૃથ્વી જેવા ત્રણ ગ્રહ શોધાયા : ત્રણે પર જીવસૃષ્ટિ છે સંભવ
(11:59 am IST)
પૃથ્વી જેવા ત્રણ ગ્રહ શોધાયા : ત્રણે પર જીવસૃષ્ટિ છે સંભવ
વૈજ્ઞાનિકોએ કરી જાહેરાત
પેરિસ
તા. ૩ : વસવાટ કરી શકાય તેવા પૃથ્વીની જેવા જ ત્રણ ગ્રહ શોધી કઢાયા
હોવાનું વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટુકડીએ સોમવારે કહ્યું હતું.
આપણી સૂર્યમાળાની બહાર અન્ય ગ્રહો પર પણ જીવસૃષ્ટિની હોવાની સૌથી વધુ સંભાવના આ ગ્રહો ધરાવતા હોવાનું તેમણે કહ્યું હતું.
આ
ગ્રહો પૃથ્વીથા માત્ર ૩૯ પ્રકાશવર્ષ દૂર છે તેમ જ કદ અને તાપમાનને મામલે
પણ તે પૃથ્વી જેવા જ છે. આપણી સૂર્યમાળાની બહાર જીવસૃષ્ટિ હોવાનું શોધી
કાઢવાની આ સૌપ્રથમ તક છે, એમ બેલ્જીયમસ્થિત યુનિવર્સિટી ઓફ લિજેના
નક્ષત્રવિજ્ઞાની અને અગ્રણી લેખલ માઇકલ ગિલોને કહ્યું હતું.
આ
ત્રણે ગ્રહ કદમાં, વસવાટ કરવામાં પૃથ્વી સાથે ખૂબ જ સમાનતા ધરાવતા હોવા
ઉપરાંત તે પૃથ્વીથી એટલા નજીક છે કે હાલ ઉપલબ્ધ ટેક્નોલોજીની મદદથી તેના
વાતાવરણનો પણ અભ્યાસ કરી શકાય એમ હોવાનું તેમણે કહ્યું હતું.
આ
શોધે વસવાટ કરી શકાય તેવા ગ્રહની જમીન શોધી કાઢી સંશોધનના નવા દરવાજા
ખોલ્યા છે. અત્યાર સુધી આ પ્રકારના ગ્રહોનું અસ્તિત્વ માત્ર કલ્પના
હતી, પરંતુ હવે આપણે આવા એક નહીં પણ ત્રણ ગ્રહ શોધી કાઢ્યા છે, એમ તેમણે
કહ્યું હતું.
બ્રહ્માંડમાં
અન્ય જગ્યાએ સજીવસૃષ્ટિના અસ્તિત્વની તપાસ માટેની આ શોધને તેમણે
નમૂનારૂપ સિદ્ધિ લેખાવી હતી. ખગોળક્ષેત્ર માટે આ શોધ એક જેકપોટ છે એમ
જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ગ્રહો પર જીવસૃષ્ટિ છે કે નહીં એ અંગેની
જાણકારી આજની પેઢીની હયાતીમાં જ મેળવી શકાશે.
Source :- http://www.akilanews.com/03052016/main-news/1462256949-82408
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
http://www.akilanews.com/
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English
Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD,
Other Software DVD,etc…Click
Here to Online Test
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment