Gayatri Freelancer Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gayatri Freelancer Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
કમ્પ્યુટરને ઠંડુ રાખતી હીટ સિન્ક
વીજપ્રવાહથી
ચાલતા દરેક ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક સાધનો ગરમ થાય છે. વીજપ્રવાહ વહે
ત્યારે ગરમી પેદા થાય છે, કેટલાક સાધનોને આ ગરમીથી નુકસાન થઇ શકે છે.
કમ્પ્યુટરના પ્રોસેસર ખૂબ જ ઝડપથી ગરમ થતા હોય છે. તેને ઠંડા રાખવા જરૃરી
છે. આ માટે કમ્પ્યુટરમાં હીટ સિન્ક નામનું સાધન બેસાડેલું હોય છે. હીટ
સિન્ક વિના કમ્પ્યુટર ચાલે જ નહીં.
હીટ સિન્ક એ એલ્યુમિનિયમનું બનેલું સાદું સાધન છે. એલ્યુમિનિયમ સૌથી વધુ ઝડપે ગરમીનું વહન કરે છે એટલે એલ્યુમિનિયમ ઝડપથી ગરમ થઇ અને ઠંડુ પણ ઝડપથી થાય છે. એલ્યુમિનિયમ પોતાની નજીક રહેલા ગરમ પદાર્થમાંથી ગરમીનું શોષણ કરી તેને ઠંડા કરે છે. હીટ સિન્ક એલ્યુમિનિયમની જાળી કે નજીક નજીક ગોઠવેલી પાતળી પ્લેટોનો સમૂહ છે. પ્રોસેસરની ઉપર તે ફીટ થાય તેવી રચના હોય છે. હીટ સિન્ક પ્રોસેસરની ગરમી શોષી લે છે અને તેની ઉપર રહેલો પંખો આ ગરમીનું શોષણ કરી બહાર ફેંકે છે. આમ તે કમ્પ્યુટરને ઠંડુ રાખે છે.

Source :- http://www.gujaratsamachar.com
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English
Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD,
Other Software DVD,etc…Click
Here to Online Test
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment