Gayatri Freelancer Solution
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gayatri Freelancer Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Internet Explorerને કહો અલવિદા
- માઈક્રો સોફ્ટ Internet Explorerના સટર બંધ કરી દેશે
- કંપની પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે નવું બ્રાઉઝર લોન્ચ કરશે
અમદાવાદ તા. 20 માર્ચ 2015
1995થી દુનિયાભરમાં ઓળખ ઉભી કરનાર બ્રાઉઝર હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું
છે. આ તે બ્રાઉઝર છે જેને લોકોને ઈન્ટરનેટને જાણવામાં મદદ કરી. જી હા, અમે
વાત કરીએ છીએ ઈન્ટરનેટ બ્રાઉઝર 'એક્સપ્લોરર.' માઈક્રોસોફ્ટની દરેક ઓપરેટિંગ
સિસ્ટમની સાથે આવનાર આ બ્રાઉઝર હવે વિન્ડોઝ 10 બાદ દેખાશે નહીં.
રિપોર્ટ અનુસાર માઈક્રોસોફ્ટ હવે આ બ્રાઉઝરને બંધ કરવા જઈ રહી છે. જાણવા
મળી રહ્યું છે કે Internet Explorerની જગ્યાએ કંપની હવે નવું બ્રાઉઝર
લોન્ચ કરવા ઈચ્છે છે.
એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર માઈક્રોસોફ્ટ પોતાની આવનારી નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે આ નવું બ્રાઉઝર બનાવશે. કંપનીનું આ હળવું બ્રાઉઝર "Spartan" પર કામ કરી રહી છે. હાલ આ એક કોડનેમ છે. ખબર અનુસાર સ્પાર્ટન માઈક્રોસોફ્ટના જાવા સ્ક્રિપ્ટ એન્જીન અને માઈક્રોસોફ્ટના ત્રિન્ડેટ રેન્ડરિંગ (trident rendering) એન્જીનપર બેસ્ડ હશે.
જેનો મતલબ એવો થાય છે કે આ નવું બ્રાઉઝર પોપ્યૂલર વેબકિટ પર બેસ્ડ નહી હોય. જેના પર ક્રોમ અને અન્ય બ્રાઉઝર કામ કરે છે. આ નવું બ્રાઉઝર મોબાઈલ અને કોમ્પ્યૂટર પર પણ ઉપલબ્ધ થશે. માઈક્રોસોફ્ટનું આ નવું બ્રાઉઝર Internet Explorer કરતા 300 ગણું વધારે સારૂ હોવાનું ટેકનોલોજીના જાણકારોનું માનવું છે.
આ વાતમાં એકના બે મત નથી કે Internet Explorer આપણા સૌ કોઈનું પહેલું ઈન્ટરનેટ બ્રાઉઝર રહ્યું છે. Internet Explorerએ 90ના દસકામાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. પરંતુ 20મી સદીના અંત સુધીમાં તેનો માર્કેટ હિસ્સામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. બગ અને સિક્યોરિટીમાં છબરડાના કારણે તેની છબી પર ઘણી અસર પાડી હતી.

Source :- http://www.divyabhaskar.co.in/
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English
Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD,
Other Software DVD,etc…Click
Here to Online Test
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
Thank you, thank you and thank you! You are god send. What a way to explain all that is to know about freelance graphics work like logo designing, photo editing and the likes. Your write-up has motivated me to give up my boring nine-to-five job and take on freelancing. I will get back to you with more questions on how to get me going and making money. Thank you, once again. I have checked out sites like Freelance Work From Home, buy graphics design. Why don’t you?
ReplyDelete