સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 6 January 2017

વાતાવરણમાં અચાનક પલટો અમદાવાદ-કચ્છમાં માવઠું, ઉત્તરભારતમાં બરફવર્ષા

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

(*Free Earn Tack Time Click Here to Download App*)

વાતાવરણમાં અચાનક પલટો અમદાવાદ-કચ્છમાં માવઠું, ઉત્તરભારતમાં બરફવર્ષા

રાજ્યમાં ઠંડીની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે આજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યાં હતાં તો કયાંક વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આજે વહેલી સવારથી અમદાવાદમાં કાળા ડિબાંગ જેવું વાતાવરણ સર્જાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પાસે દોઢ કિલોમીટરની ઊંચાઈએ સર્જાયેલ અપર એર સાયકલોન સરક્યુલેશનના પગલે છાંટા પડ્યા હોવાનું હવામાન ખાતાના સૂત્રો જણાવે છે.
રાજ્યમાં જુદા-જુદા શહેરોનું લઘુત્તમ તાપમાન
આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસના કારણે વિઝિબિલીટી ઘટી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તાર ખાનપુર, શાહપુર, એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. રાજ્યમાં શુક્રવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 10.1 ડિગ્રી સાથે વલસાડ રાજ્યના સૌથી ઠંડાગાર શહેર તરીકે નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોની ઠંડીની વાત કરીએ તો ડીસામાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, સુરતમાં 14.3 ડિગ્રી, વલસાડમાં 10.1 ડિગ્રી, સુરતમાં 14.3 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.8 ડિગ્રી, મહુવામાં 15.1 ડિગ્રી, નલિયામાં 15.8 ડિગ્રી તેમજ કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગનું અનુમાન
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ હાલમાં પશ્ચિમી હિમાલય અને તેને અડીને આવેલા જમ્મુ અને કાશ્મીરને અસર પહોંચાડી રહ્યું છે. એક નવું ડિસ્ટબર્ન્સ પાછળ આવી પણ રહ્યું છે. આ સિસ્ટમ પૂર્વ દિશા તરફ ફાંટવાને કારણે તેની પાછળ બર્ફિલા કાતિલ ઠંડા પવનો પણ આવી રહ્યાં છે. તેના લીધે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના પવન જે રાજ્યોમાં ફૂંકાશે ત્યાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાનુ અનુમાન છે.
ઉત્તર ભારતમાં બરફ વર્ષા
ઉત્તરભારતમાં ઠંડીએ ફરીથી યુ-ટર્ન લીધો છે. દિલ્હી-એનસીઆરમાં આજે સવારે વરસાદે લોકોને જાન્યુઆરીની ઠંડીનો અહેસાસ કરાવી દીધો છે. ત્યારે હિમાચલ પ્રદેશના શિમલા અને બીજા પહાડી રાજ્યોમાં જોરદાર બરફવર્ષા
થઇ રહી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસથી બરફવર્ષાનો સિલસિલો યથાવત છે.
આજે સવારથી દિલ્હી અને એનસીઆરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. મોસમમાં અચાનક પલટો આવતા સવારે અંધારૂં છવાયેલું રહ્યું. બીજીબાજુ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના સમાચાર છે. હિમાચલમાં શિમલા, કુફરી, નરકંડા, અને મસોહોબરા જનાર તમામ રસ્તા બંધ થઇ ગયા છે. આ જ રીતે જમ્મુથી કાશ્મીરનો પણ સંપર્ક તૂટી ગયો છે. બરફવર્ષાના લીધે પહાડી વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ રહી છે.

Source :- http://sandesh.com/unseasonal-rain-in-gujarat-some-area-including-ahmedabad/
Source :- http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/ ,
http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 30 December 2016

* Happy New Year * & * Good Bye 2016 Wel - Come 2017* Education Spical Price Gayatri Solution Group & Gayatri Freelancer Solution Velid Up to (Jan - 2017)

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Education Spical Price Gayatri Solution Group & Gayatri Freelancer Solution Velid Up to (Jan 2017)

Education Software VCD Std 1 to 12 English - Gujarati Medium

Note :- Purchase any products just email inquiry.gsg15@gmail.com

* Happy New Year * & * Good Bye 2016 Wel - Come 2017*

Price List of  (Animation + Assesment + Exam + PaperGenaration + Analysis)
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
1 kalarav 900.00 45.00 945.00 1800.00 90 1890.00
1 English 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 kunajan 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 kilol 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 English 900.00 45.00 945.00 1800.00 90 1890.00
3 mari Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 amari Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Aapni Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00

18500.00 925.00 19425.00 37000.00 1850 38850.00

6 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00

21900.00 1095.00 22995.00 43800.00 2190.00 45990.00
1 to 8
40400.00 2020.00 42420.00 80800.00 4040.00 84840.00

Price List of (Animation + Assesment+ Exam + PaperGenaration + Analysis)
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
9 ss 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
9 sci 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
9 maths 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
10 ss 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
10 sci 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
10 maths 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00

9000.00 450.00 9450.00 18000.00 900 18900.00

STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
11  PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11  CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00

27000.00 1350.00 28350.00 54000.00 2700.00 56700.00

STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
11  PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11  CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 MATHS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 MATHS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00

36000.00 1800.00 37800.00 72000.00 3600.00 75600.00

Note :- Purchase any products just email inquiry.gsg15@gmail.com

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 

Source :- Gayatri Solution Group, Gayatri Freelancer Solution
Products :- Quick Heal Antivirous, Tally, GST, Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 26 October 2016

* Happy New Year * & * Happy Diwali *