સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 23 November 2013

દુનિયાની સૌથી આત્મધાતી જગ્યા, અહીં પગ મૂકો કે ભેટી પડે મોત

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

દુનિયાની સૌથી આત્મધાતી જગ્યા, અહીં પગ મૂકો કે ભેટી પડે મોત

1 of 14 Photos

દુનિયાની સૌથી આત્મધાતી જગ્યા, અહીં પગ મૂકો કે ભેટી પડે મોત
લોકો દુનિયામાં સ્વર્ગ અને નર્કની કલ્પનાઓને લઈ આજે પણ જીવી રહ્યાં છે. જે રીતે ભારતીય પૌરાણિક સાહિત્યમાં નર્કનું વર્ણન કરવામાં આવ્યું છે, એવી જ રીતે ગ્રીક અને રોમન મેથૉલોજીમાં પણ સ્વર્ગ અને નર્કનું વર્ણન થયેલું જોવા મળે છે.

સૌથી ખાસ વાત એ છે કે ગ્રીક અને રોમન પૌરાણિક સાહિત્યમાં જે નર્કનું વર્ણન જોવા મળે છે, તેને પુરાતત્વશાસ્ત્રીઓએ અંતે શોધી કાઠ્યું છે. આ સ્થળ તુર્કીમાં 7 મહિના પહેલા મળ્યું હતું. અહીં બે સંરક્ષક રહેતા જે લોકોને ચેતવણી આપતા હતા. આ સંરક્ષક મૂર્તિઓ સ્વરૂપમાં છે, જેને તાજેતરમાં જ શોધી કઢાયા છે.

આગળની સ્લાઇડમાં જાણીશું આ નર્કના દ્વારનું રહસ્ય, અને આ રહસ્યમય જગ્યાની જોઈશું કેટલીક તસવીરો(કેટલીક તસવીરો ડિઝિટલ ઈમેજ છે, જેને સમજવા માટે તૈયાર કરવામાં આવી છે.)

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

કૂદરતનો એક અદભુત ખજાનો જુઓ આ માઇન્ડબ્લોઇંગ તસવીરોમાં

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

કૂદરતનો એક અદભુત ખજાનો જુઓ આ માઇન્ડબ્લોઇંગ તસવીરોમાં

1 of 24 Photos
કૂદરતનો એક અદભુત ખજાનો જુઓ આ માઇન્ડબ્લોઇંગ તસવીરોમાં
કૂદરતે આપેલા અમુલ્ય ખજાનાઓમાંથી એક અદભુત ખજાનો 'કલા' પણ છે. જેની પાસે કોઈને-કોઈ જાતની કલા હોય તે માણસ ક્યારેય તેની જિંદગીમાં પાછો પડતો નથી. આવી કલા અચાનક ઊભી કરી શકાતી નથી કે શીખી શકાતી નથી, તે દરેક માણસમાં જન્મથી જ તેની રૂચી અને રસની ધીમે-ધીમે ઊભી થઈ જાય છે.
આવી જ એક કલાનાં અદભુત જ નહીં અતિઅદભુત દ્રશ્યો આગળની સ્લાઇડમાં જોઈ શકશો. સુંદરતાનાં બારણે જ્યારે કલા અને પ્રકૃતિ એક થાય ત્યારે કેટલા અદભુત સર્જન થાય તે તમને આ તસવીરોમાં જોવા મળશે. 36 વર્ષીય મહિલા આર્ટિસ્ટ કિર્સ્‍ટી મિશેલે આજથી સાડા ચાર વર્ષ પહેલા વન્ડરલેન્ડનામની એક સિરિઝ તેમના માતાશ્રીની યાદગીરીમાં શરૂ કરી હતી, જેમનું 2008માં મૃત્યુ થયું હતું. 
ગ્રીક ગોડેસ ગૈયા ઉપરથી પ્રેરિત ફિનોમીનલ પોટ્રેટ કિર્સ્ટી મિશેલનાં વન્ડરલેન્ડ પ્રોજેક્ટનાં છેલ્લાં ચેપ્ટરની શરૂઆત છે. આ તસવીરી સિરિઝ કિર્સ્ટીનાં સ્વર્ગિય માતા મૌરિન, જે ઈંગ્લિશ શિક્ષિકાએ તેમનું આખું જીવન કાલ્પનિક સ્ટોરીઝ અને રમતો સાથે બાળકોની જનરેશનને પ્રોત્સાહિત કરવા પાછળ પસાર કરી દીધું, તેમને સમર્પિત છે.

વર્ષ 2008માં બ્રેઈન ટ્યૂમરનાં કારણે મૃત્યુ પામેલા કિર્સ્ટીના માતાને ફોલો કરતા તેમણે ફોટોગ્રાફીને પોતાની પેશન બનાવી દીધી છે. આ ફોટોગ્રાફી સીરીઝની શરૂઆત એક નાનકડા સમર પ્રોજેક્ટથી થઈ હતી જે હવે વિસ્તાર પામીને ઈન્સ્પિરેશનલ ક્રિએટિવ જર્નીનાં સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે.

તેમનાં દ્વારા સર્જન પામેલી અતિઅદભુત કલાકૃતિઓને નીહાળીશું આગળની સ્લાઇડમાં..

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

જુઓ ધરતી પર 'નર્કનો દરવાજો', ભૂગર્ભમાંથી થતાં આગનાં ભડકા

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

જુઓ ધરતી પર 'નર્કનો દરવાજો', ભૂગર્ભમાંથી થતાં આગનાં ભડકા

1 of 11 Photos
જુઓ ધરતી પર 'નર્કનો દરવાજો', ભૂગર્ભમાંથી થતાં આગનાં ભડકા
આગ ઓકતો આ વિશાળ ખાડો તેની અગનજ્વાળાઓને શાંત કરવાનું નામ નથી લઈ રહ્યો. તુર્કમેનિસ્તાનમાં Derweze ગામની નજીક સ્થિત 230 ફૂટનો આ વિશાળ ખાડો, 'ધ ડોર ટૂ હેલ' એટલે કે ધરતી પર નર્કનો દરવાજો તરીકે ઓળખાય છે.

અહીં 40 વર્ષોથી સતત અગનજ્વાળાઓ ભભૂકી રહી છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે કે અહીં ભૂગર્ભમાં એક ઝેરી ગેસનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જેનાં કારણે આ આગ અહીં સતત સળગતી રહે છે. આ જગ્યા સોવિયત વિજ્ઞાનીઓએ વર્ષ 1971માં શોધી કાઢી હતી અને તેઓ અહીં ભૂગર્ભમાં ઓઇલનો જથ્થો શોધવા આવેલા, જેની જગ્યાએ તેમને ગેસનો વીશાળ જથ્થો મળી આવ્યો. આ વિશાળખાડાની અંદરથી ભારેમાત્રામાં મિથને ગેસ નીકળે છે જેનાં કારણે સતત આગ અહીં સળગતી જોવા મળે છે.

છેલ્લા ચાર દશકા વીતી ગયા હોવા છતાં પણ આ આગ અહીંથી સતત નીકળી રહીં છે અને તે બંધ થવાનું નામ નથી લઈ રહીં. ધરતીની આ અજીબોગરીબ જગ્યાને જોવા માટે હજારો પ્રવાસીઓ દરવર્ષે આવતાં-જતાં રહે છે.
આગળની સ્લાઇડમાં જોઈશું ધરતીનાં આ નર્કનાં દરવાજાની તસવીરો અને કેટલીક હકીકતો સાથે જોઈશું તેનો વીડિયો પણ

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

ચીને ફેંક્યો ગુજરાતને 'પડકાર', બનાવી દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

ચીને ફેંક્યો ગુજરાતને 'પડકાર', બનાવી દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ

1 of 12 Photos
ચીને ફેંક્યો ગુજરાતને 'પડકાર', બનાવી દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ
ચીને તાલિબાનીઓને અફઘાનિસ્તાનમાં ખૂબ જ અનોખાં અંદાજમાં જવાબ આપ્યો છે અને સાથે-સાથે ગુજરાતને પણ એક પડકાર આપી દીધો છે. તાલિબાને બામિયાનમાં સ્થિત વિશ્વની સૌથી મોટી, ભગવાન બુદ્ધની પ્રતિમાને તોડી પાડી હતી.

ચીનનાં હેનાન પ્રાંતમાં ભગવાન બુદ્ઘની આ પ્રતિમા સ્પ્રિંગ ટેમ્પલની છે. 82 ફૂટ ઊંચી આધાર ઈમારત સાથે 66 ફૂટનાં કમળ સિંહાસન પર બિરાજમાન આ પ્રતિમાની કુલ ઉંચાઈ 502 ફૂટ(આધાર, ઈમારત અને સિંહાસન સાથે કૂલ 682 ફૂટ) છે, જે વિશ્વમાં અત્યારસુધીની સર્વોધિક ઊંચાઈ ધરાવતી પ્રતિમા છે. આ પ્રતિમાનું વજન 1000 ટન છે અને તેનાં નિર્માણ પાછળનો ખર્ચ 33.35 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી'નું નિર્માણ કરવાના પ્રોજેક્ટની પ્રારંભિક શરૂઆત કરી દીધી છે અને આ સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની ઊંચાઈ 182 મિટર એટલેકે 592 ફૂટ હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ સ્ટેચ્યૂનું નિર્માણ થાય એ પહેલા ચીને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં બનાવીને પડકાર ફેંકી દીધો છે હવે એ જોવું રહ્યું કે શું ગુજરાતમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં બને છે કે કેમ.

તાલિબાને વર્ષ 2001માં અફઘાનિસ્તાનમાં ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા તોડી પાડી હતી, અને ત્યારબાદ ચીન સરકારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. આ સમાચારને લગતી કેટલીક રસપ્રદ હકીકતો અને તસવીરો જોવા માટે ક્લિક કરી શકો છો આગળની સ્લાઇડ..

Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Twins ખાલી માણસોમાં જ નહીં, Animalsમાં પણ હોય છે, જુઓ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Twins ખાલી માણસોમાં જ નહીં, Animalsમાં પણ હોય છે, જુઓ

1 of 8 Photos
Twins ખાલી માણસોમાં જ નહીં, Animalsમાં પણ હોય છે, જુઓ
ઘણી વખત આંપણે જોડિયા બાળકો કે માણસોને જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જતાં હોઈએ છીએ અને આપણાંથી ભૂલો પણ થઈ જાય છે કે કોણ કયો છે અને કોણ કહો નહીં. તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે ભારતમાં એક ગામ તો એવું છે કે જ્યાં સૌથી વધારે જોડિયા લોકો રહે છે. દુનિયામાં ભારતનું એ ગામ આ ખાસિયતનાં કારણે જ ઓળખાય છે.

ઉપરાંત દુનિયાનું એક રાજ્ય એવું છે જ્યાં દરેક ઘરમાં કોઈને કોઈ જોડિયા રહે છે. અગાઉની સિરિઝમાં આપણે આ બન્ને જગ્યાઓ સાથે રૂબરૂ થઈ ચૂક્યા છીએ. પણ, આજે આપણે જે વસ્તુથી રૂબરૂ થવા જઈ રહ્યાં છીએ, તે ખરેખર માન્યામાં ન આવે એવી વાત છે અને તે છે પ્રાણીઓમાં પણ 'જોડિયા' હોય છે. હવે તમે કહેશો આવું તો હોતું હશે કે પ્રાણીઓમાં 'જોડિયા' હોય. તો જનાબ જો તમને અમારી આ વાત પર વિશ્વાસ ન આવે તો આગળની સ્લાઇડ પર એક નઝર કરી લો, ખરેખર તમે પણ અમારી આ વાત સાથે સહમત થશો.