સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 3 January 2014

જોઈ શકો તો આથી વધું ભયાનક તસવીરો બીજી કોઈ ન હોઈ શકે

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

જોઈ શકો તો આથી વધું ભયાનક તસવીરો બીજી કોઈ ન હોઈ શકે

ચીનમાં એક યુવકનાં ચહેરા પર, વધી ગયેલા ટ્યૂમરે તેનું જીવન નર્ક બનાવી દીધું, પણ ડૉક્ટર્સે તેનું ઓપરેશન કરીને તેને એક નવી જિંદગી આપી દીધી છે. હુનાન પ્રાંતનાં 37 વર્ષીય હુઆંગ ચુનકાઈનાં ચહેરા પર 1.5 કિલોગ્રામનું ટ્યૂમર જોવા મળ્યું હતું. આ ભયાનક ટ્યૂમરનાં કારણે હુઆંગનું જીવન નર્ક સમાન બની ગયું.

25મી ડિસેમ્બરનાં રોજ ગુઆંગડાંગ પ્રાંતનાં ગુઆંગઝૂ સ્થિત એક હોસ્પિટલનાં ડૉક્ટર્સે યુવક હુઆંગનાં ચહેરામાંથી 1.5 કિલોગ્રામ (3.3 પાઉન્ડ)નું ટ્યૂમર નીકાળી આપ્યું છે. આ ટ્યૂમર તેનાં ડાબા ગાલથી વધીને આખાં ચહેરાં પર ફેલાઈ ગયું હતું અને જેનાં કારણે તેનો પૂરો ચહેરો એટલો ભયાનક સ્વરૂપ લઈ ચૂક્યો હતો કે જેને જોઈ શકવો એ પણ હિંમતનું કામ ગણાય. આ ઑપરેશન બાદ તેમનાં વધું બે-ત્રણ ઓપરેશન પણ કરવામાં આવશે.

સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હુઆંગ નામનો આ માણસ, ન્યૂરોફિબ્રોમૈટોસિસ નામનાં જેનેટિક ડિસઓર્ડરથી પીડાય છે. આ બીમારી પ્રાઈમરી ધોરણે નર્વસ સિસ્ટમ (સ્નાયુતંત્ર)ને પ્રભાવિત કરે છે. તેનાંથી વ્યક્તિનાં શરીરનો વિકાસ અવરોધાઈ જાય છે અને નર્વ ટિશ્યૂનો વિકાસ પણ અવરોધાઈ જાય છે.

વિચિત્ર રીતે વિકૃત ચહેરો ધરાવતા આ ચીની યુવકનું ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું, તેની કેટલીક તસવીરો અહીં અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જે તમે આગળની સ્લાઇડમાં જોઈ શકશો..
Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ડરામણી દુનિયાઃ પૃથ્વીમાં જોવા મળેલા 5 રહસ્યમય દૈત્યપ્રાણીઓ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ડરામણી દુનિયાઃ પૃથ્વીમાં જોવા મળેલા 5 રહસ્યમય દૈત્યપ્રાણીઓ

અવાર-નવાર આ દુનિયામાં કઇંક અજુગ્તી અને અજીબોગરીબ પ્રકારની ઘટનાઓ જોવા અને જાણવા મળતી હોય છે. ક્યાંક દુનિયાનો સૌથી વજનદાર બાળક જન્મે, તો ક્યાંક વળી કોઈની ચામડીને અડતા આકારો ઉપસી આવે.

ક્યાંક કોઈંકની આંખોમાં લોહીંના આંસુઓ નીકળે, તો ક્યાંક વળી કોઈ માસુમ બાળકનાં શરીરમાંથી અગન જ્વાળાઓ નીકળે. આ દુનિયામાં આવી ઘણી બધી ઘટનાઓ, લોકો અને વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે. આજે આવા જ વિચિત્ર પ્રાણીઓ સાથે અમે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યાં છીએ, જેમનો દેખાવ રાક્ષસો જેવો જ છે.

આ પ્રાણીઓ અન્ય પ્રાણીઓની સરખામણીએ ખુબ જ ભયાનક અને ડરામણાં છે. કેટલાક પ્રાણીઓની તસવીરો તમને વિચલિત પણ કરી શકે એવી છે. આ પ્રાણીઓ જ્યારે પણ જોવા મળ્યા ત્યારે દુનિયાનાં હોંશ ઉડી ગયેલા. આજે આપણે પણ આગળની સ્લાઇડમાં જોઈએ કેવા છે આ રાક્ષસી પ્રાણીઓ..
Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

અદભુતઃ લંડનની થેમ્સ નદી પર બનશે પાણીમાં તરતું આ એરપોર્ટ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

અદભુતઃ લંડનની થેમ્સ નદી પર બનશે પાણીમાં તરતું આ એરપોર્ટ

લંડનના ટ્રાન્સ્પોર્ટેસન વિભાગનું અનુમાન છે કે વર્ષ 2030 સુધીમાં હીથ્રો ઐરપોર્ટમાં યાત્રિઓની સંખ્યા વધી જશે, તે પહેલા જ એક નવું ઐરપોર્ટ તૈયાર કરવું જરૂરી છે. આ નવું ઐરપોર્ટ હીથ્રોથી થોડે દૂર, પણ લંડન ઐરપોર્ટનો ભાગ હશે. તેને થેમ્સ નદી બનાવવાની યોજાન છે. હીથ્રો ઐરપોર્ટ 99% ક્ષમતાથી કામ કરે છે. તેના માટે રનવેની અછત એક મોટો પડકાર છે.

પૂર્વ લંડનમાં એવી જગ્યા છે, જ્યાં ઐરપોર્ટ બનાવી શકાય છે. 6 રનવે ધરાવતું આ ફ્લોટિંગ ઐરપોર્ટ હશે, જેને લંડન બ્રિટાનિયા ઐપપોર્ટ કહેવામાં આવશે. યોજાના પ્રમાણે સાત વર્ષમાં તેનું નિર્માણ પૂરુ કરી લેવામાં આવશે અને ખર્ચ આવશે લગભગ 5,600 અબજ રૂપિયા.

આ પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ નોરમન ફોસ્ટરે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનું લંડનનાં મૈયર બોરિસ જોનસને સમર્થન કર્યું. બ્રિટિશ સરકાર તેમજ ઉદ્યોગપતિઓએ પણ ફ્લોટિંગ ઐરપોર્ટ પર સમર્થન જાહેર કરતા ખુશી વ્યક્ત કરી છે.

પ્રસ્તાવિત આ ફ્લોટિંગ ઐરપોર્ટ, એટલે કે પાણીમાં તરતા ઐરપોર્ટનું કેવું દેખાશે, તેની ચારેક તસવીર આગળની સ્લાઇડમાં તમારી સામે અહીં પ્રસ્તુત કરી છે, જે તમે પણ જોઈ શકો છો..
Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ધરતીનાં 10 સૌથી વિચિત્ર પ્રાણી, જોવા માટે પણ હિંમત જોઇએ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

ધરતીનાં 10 સૌથી વિચિત્ર પ્રાણી, જોવા માટે પણ હિંમત જોઇએ

પ્રકૃતિએ આ ધરતી પર ઘણી સુંદર અને ઘણી કદરૂપી વસ્તુઓ બનાવી છે, પ્રકૃતિથી ઉત્પન્ન આ જીવ-જંતુઓ વચ્ચે  સુંદર અને કદરૂપતાનો મોટો ભેદ દેખાય છે. કેટલાક જીવ ખૂબ જ સુંદર છે, તો કેટલાક વળી એટલા ડરામણાં અને કદરૂપા કે જોનારો જોવાનું ટાળે.

ધરતીનાં સૌથી કદરૂપા જીવોમાં એક સુંઢ ધરાવતો વાંદરો, ચાઈનીઝ શિખાધારી શ્વાન, સ્ટાર જેવાં નાકની આકૃત્તિ ધરાવતો છછૂંદર, ઘડિયાલ જેવો કાચબો, બેયર્ડનો ભૂંડ, બ્લોબ માછલી, કેલેફોર્નિયા કોન્ડોર, નાનો પોપટ, અને નેકેડ છછૂંદર જેવા ઊંદરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પૃથ્વી પર જન્મેલા કેટલાક જીવોને સૌથી બદસૂરત માનવામાં આવે છે. જોકે દુનિયાનાં ઘણાં બધાં લોકોએ આ વિચિત્ર જીવોને નથી જોયા, પણ તસવીરો દ્વારા લોકો તેને જોઈ રહ્યાં છે. પ્રાણી વિજ્ઞાનીઓ પણ તેમાં વિચિત્રતાઓનું લક્ષણ જોઈ રહ્યાં છે.

ધરતીનાં સૌથી ભદ્દા લાગતા આ પ્રાણીઓને જોવા અને તેમની ચોંકાવનારી હકીકતો જોવા માટે ક્લિક કરીશું આગળની સ્લાઇડ..
Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સત્ય ઘટનાઃ જાની દુશ્મન બન્યો સાપ? આગમાં ફૂંકી નાખ્યું મકાન

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

સત્ય ઘટનાઃ જાની દુશ્મન બન્યો સાપ? આગમાં ફૂંકી નાખ્યું મકાન

ઓસ્ટિન. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે સાપ તેના દુશ્મનોનો બદલો ભલે તે જ સમયે ન લે, પણ પાછળથી લે છે જરૂર. જોકે આ ઘટના વીશે એવું તો ન કહીં શકાય કે સાપ ખરેખર બદલો લેવા માટે જ આવ્યો હતો, પણ તેણે આખું ઘર સળગાવી માર્યું એવું ચોક્કસ કહીં શકાય.

વાસત્વવમાં આ ઘટના અમેરિકાનાં ટેક્સાસ પ્રાંતની છે, જ્યાં એક મકાનની અંદર એક સાંપ ઘુસી ગયો. તે સમયે ઘરમાં માત્ર એકલી મહિલા હતી, જે તેને જોઈને ડરી ગઈ. પણ મહિલાએ હિંમત ન હારતા સાપ પર કેરોસીન છાંટીને આગ લગાડી દીધી. આગ લાગ્યા બાદ આ સાપ ઘરમાં જ્યાં જ્યાં સરકીને ગયો ત્યાં ત્યાં આગ લાગી.

આ ઘટનાથી મહિલા ખાસ્સી ડરી ગઈ તેમજ પોલીસની મદદ માટે બોલાવવી પડી હતી. પણ ત્યાં સુધીમાં આખું ઘર આગની ઝપેટમાં આવી ચૂક્યું હતું. આટલું જ નહીં, આ મહિલાનાં પાડોસીનું મકાન પણ આગની જ્વાળાઓની ઝપેટમાં આવી ગયું. આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જોઈ શકો છો સાપે આ મકાનમાં મચાવેલી અફરાતફરી..