સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 4 August 2015

કુદરતની કમાલ - સાયન્ટિસ્ટ કહે છે ક્યારેય નથી જોયો આવો રહસ્યમય જીવ

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,કુદરતની કમાલ - સાયન્ટિસ્ટ કહે છે ક્યારેય નથી જોયો આવો રહસ્યમય જીવ

કુદરતની કમાલ - સાયન્ટિસ્ટ કહે છે ક્યારેય નથી જોયો આવો રહસ્યમય જીવ
અજબ-ગજબ ડેસ્ક : પૂર્વ રશિયામાં દરિયા કિનારે એક અજીબ પ્રાણી તણાઈને આવ્યું છે. વિશાળકાય માછલી જેવા મૃત અવસ્થામાં મળેલા આ પ્રાણીનો મુદ્દો સોશિયલ સાઈટ પર છવાયેલો છે. સમુદ્ર કિનારે મળેલા આ પ્રાણીના શરીર પર ઘણાં વાળ છે અને તેનું મોં પક્ષીની ચાંચ જેવું છે. સમુદ્રી જીવો પર રિસર્ચ કરનારા મરાઈન સાયન્ટિસ્ટ પણ તેને જોઈને ચોંકી ઊઠ્યાં છે. નવાઈની વાત એ છે કે તેનું કદ માણસના કદ કરતાં બમણું છે. આ વિચિત્ર પ્રાણીના ફોટોઝ આજકાલ સોશિયલ સાઈટ પર વાઈરલ થઈ ગયા છે અને લોકોએ એને ભરપૂર શેર કર્યા છે. આ વિશે સખાલિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિશરીઝના ડેપ્યૂટી હેડ અને મરાઈન સાયન્ટિસ્ટ નિકોલ કિમે કહેવું કે આ પ્રાણી કદાવર ડોલ્ફિન જેવું છે. જો કે ઘણાં જાણકારો આ વાતને માનવા તૈયાર નથી. નિકોલ પોતે પણ કહે છે કે ડોલ્ફિનના શરીર પર વાળ નથી હોતા. ખરેખર તો આ એક દુર્લભ પ્રાણીનું શવ છે. આવો રહસ્યમય જીવ અહીના દરિયામાં પણ ક્ચારેય જોવા નથી મળ્યો. તેમનું માનવું છે કે આ પ્રાણી ક્યાંકથી તણાઈને આ દરિયા કિનારે આવી ગયુ છે. 
રહ્સ્યમય જીવના પીછા અને મોંના ફોટો જુઓ આગળની ક્લિકમાં...
Source :- http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment