સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 17 October 2014

મોબાઈલ માર્કેટમાં દિવાળી: હવે માત્ર રૂ.799માં મળશે WhatsApp & Facebook ફોન

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Gayatri Freelancer Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,



મોબાઈલ માર્કેટમાં દિવાળી: હવે માત્ર રૂ.799માં મળશે WhatsApp & Facebook ફોન

- ભારતમાં આ પ્રકારના ફોનની પહેલીવાર જ એન્ટ્રી

- અપટુ 32 GB મેમરીની ગજબ કેપેસીટી; કયા મળશે આ ફોન ? વાંચો...


અમદાવાદ, તા 17 ઓક્ટોબર, 2014

ભારતના ગ્રાહકો માટે મોબાઈલની જરૂરીયાત અને માંગમાં પાછલા દોઢ વર્ષમાં હરણફાળ વધારો નોંધાયો છે. ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ઓછી કિંમતમાં સૌથી વધારે ફીચર્સ ધરાવતા મોબાઈલ ફોનની ગ્રાહકો વચ્ચે બોલબાલા છે ત્યારે આ દિવાળીએ મોબાઈલ માર્કેટમાં સૌથી મોટો ધમાકો કરતા તદ્દન નવા જ પ્રકારના અનોખા ફીચર્સ સાથેના ALPHA BUDDY નામના ફોનને લોન્ચ થયો છે.

આ ALPHA BUDDY ફોનની કિંમત માત્ર રૂ. 799 છે અને કિંમતથી પણ વધુ ખાસ વાત એ છે કે ફોનમાં યંગસ્ટર્સ અને લોકોમાં સૌથી વધારે હોટ ફેવરીટ તથા ઉપયોગી એપ્લીકેશન એવી  WhatsApp અને Facebook પણ આ જ ફોનમાં ઉપલબ્ધ છે. આ પ્રકારનો ફોન આજથી પહેલા ભારતના મોબાઈલ માર્કેટમાં ક્યારેય લોન્ચ થયો નથી. ALPHA BUDDY ફોનના કારણે લોકોને હવે વધારે પડતા રૂપિયા પણ ખર્ચવા નહિ પડે કે ફરજીયાત એન્ડ્રોઇડ કે અન્ય સ્માર્ટફોન્સની OS વાળા જ ફોનની ખરીદી કરવાની જરૂર નહિ પડે.

વળી, માત્ર રૂ. 799ની કિંમતના આ ALPHA BUDDY ફોનના ફીચર્સ પણ જોવા જેવા છે કારણકે આજથી પહેલા આ કિંમતે અઢળક ફીચર્સ સાથેનો ફોન માર્કેટમાં ક્યારેય આવ્યો નથી.  WhatsApp અને Facebook ઉપરાંત વાયરલેસ FM, બ્લુટુથ, 32 GB મેમરી કાર્ડ સપોર્ટ, ટોર્ચ, પાવરફુલ લોંગ લાઈફ બેટરી, મોટી key ધરાવતું કી-પેડ વગેરે આ અનોખા ફોનના ફીચર્સ છે.

ક્યાંથી ખરીદી શકાય છે આ ફોન..?

આ ફોનની ખરીદી ----> http://aajkiitem.com/Mobile-Accessories/Alpha-buddy-id-803524.html પરથી કરી શકો છો.






 

Source :http://gayatrisolutiongroup.blogspot.in/,  http://gayatrisolutiongroup.com/
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…Click Here to Online Test
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment