સુવિચાર

"Wel-Come to Information Technology & Freelancer Development World" સુવિચાર :- "મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.- ધીરુભાઈ અંબાણી" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 3 January 2014

સત્ય ઘટનાઃ જાની દુશ્મન બન્યો સાપ? આગમાં ફૂંકી નાખ્યું મકાન

Gayatri  Freelancer Solution
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )


સત્ય ઘટનાઃ જાની દુશ્મન બન્યો સાપ? આગમાં ફૂંકી નાખ્યું મકાન

ઓસ્ટિન. ઘણી વખત એવું સાંભળવા મળે છે કે સાપ તેના દુશ્મનોનો બદલો ભલે તે જ સમયે ન લે, પણ પાછળથી લે છે જરૂર. જોકે આ ઘટના વીશે એવું તો ન કહીં શકાય કે સાપ ખરેખર બદલો લેવા માટે જ આવ્યો હતો, પણ તેણે આખું ઘર સળગાવી માર્યું એવું ચોક્કસ કહીં શકાય.

વાસત્વવમાં આ ઘટના અમેરિકાનાં ટેક્સાસ પ્રાંતની છે, જ્યાં એક મકાનની અંદર એક સાંપ ઘુસી ગયો. તે સમયે ઘરમાં માત્ર એકલી મહિલા હતી, જે તેને જોઈને ડરી ગઈ. પણ મહિલાએ હિંમત ન હારતા સાપ પર કેરોસીન છાંટીને આગ લગાડી દીધી. આગ લાગ્યા બાદ આ સાપ ઘરમાં જ્યાં જ્યાં સરકીને ગયો ત્યાં ત્યાં આગ લાગી.

આ ઘટનાથી મહિલા ખાસ્સી ડરી ગઈ તેમજ પોલીસની મદદ માટે બોલાવવી પડી હતી. પણ ત્યાં સુધીમાં આખું ઘર આગની ઝપેટમાં આવી ચૂક્યું હતું. આટલું જ નહીં, આ મહિલાનાં પાડોસીનું મકાન પણ આગની જ્વાળાઓની ઝપેટમાં આવી ગયું. આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જોઈ શકો છો સાપે આ મકાનમાં મચાવેલી અફરાતફરી..
Source :-http://www.divyabhaskar.co.in
Products :- Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop,C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD,  etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment